×

પયગંબર ઇમાન લાવ્યા તે વસ્તુ પર જે તેમની તરફ અલ્લાહ તઆલાએ અવતરિત 2:285 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:285) ayat 285 in Gujarati

2:285 Surah Al-Baqarah ayat 285 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 285 - البَقَرَة - Page - Juz 3

﴿ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّن رُّسُلِهِۦۚ وَقَالُواْ سَمِعۡنَا وَأَطَعۡنَاۖ غُفۡرَانَكَ رَبَّنَا وَإِلَيۡكَ ٱلۡمَصِيرُ ﴾
[البَقَرَة: 285]

પયગંબર ઇમાન લાવ્યા તે વસ્તુ પર જે તેમની તરફ અલ્લાહ તઆલાએ અવતરિત કર્યુ અને ઇમાનવાળાઓ પણ. આ સૌ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવ્યા, તેના પયંગબરો માંથી કોઇ વચ્ચે તફાવત નથી કરતા, તેઓએ કહી દીધું કે અમે સાંભળ્યું અને આજ્ઞાનું પાલન કર્યું, અમે તારી માફી ઇચ્છીએ છીએ, હે અમારા પાલનહાર ! અને અમને તારી જ તરફ પાછા ફરવાનું છે

❮ Previous Next ❯

ترجمة: آمن الرسول بما أنـزل إليه من ربه والمؤمنون كل آمن بالله وملائكته, باللغة الغوجاراتية

﴿آمن الرسول بما أنـزل إليه من ربه والمؤمنون كل آمن بالله وملائكته﴾ [البَقَرَة: 285]

Rabila Al Omari
payagambara imana lavya te vastu para je temani tarapha allaha ta'ala'e avatarita karyu ane imanavala'o pana. A sau allaha ta'ala, ane tena pharista'o para ane teni kitabo para ane tena payagambaro para imana lavya, tena payangabaro manthi ko'i vacce taphavata nathi karata, te'o'e kahi didhum ke ame sambhalyum ane ajnanum palana karyum, ame tari maphi icchi'e chi'e, he amara palanahara! Ane amane tari ja tarapha pacha pharavanum che
Rabila Al Omari
payagambara imāna lāvyā tē vastu para jē tēmanī tarapha allāha ta'ālā'ē avatarita karyu anē imānavāḷā'ō paṇa. Ā sau allāha ta'ālā, anē tēnā phariśtā'ō para anē tēnī kitābō para anē tēnā payagambarō para imāna lāvyā, tēnā payaṅgabarō mānthī kō'i vaccē taphāvata nathī karatā, tē'ō'ē kahī dīdhuṁ kē amē sāmbhaḷyuṁ anē ājñānuṁ pālana karyuṁ, amē tārī māphī icchī'ē chī'ē, hē amārā pālanahāra! Anē amanē tārī ja tarapha pāchā pharavānuṁ chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek