×

આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહની માલિકી હેઠળ જ છે, તમારા હૃદયોમાં 2:284 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:284) ayat 284 in Gujarati

2:284 Surah Al-Baqarah ayat 284 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 284 - البَقَرَة - Page - Juz 3

﴿لِّلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ وَإِن تُبۡدُواْ مَا فِيٓ أَنفُسِكُمۡ أَوۡ تُخۡفُوهُ يُحَاسِبۡكُم بِهِ ٱللَّهُۖ فَيَغۡفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ ﴾
[البَقَرَة: 284]

આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહની માલિકી હેઠળ જ છે, તમારા હૃદયોમાં જે કંઇ પણ છે તેને તમે જાહેર કરો અથવા તો છુપાવો અલ્લાહ તઆલા તેનો હિસાબ તમારી પાસેથી લેશે, પછી જેને ઇચ્છે તેને માફ કરી દે અને જેને ઇચ્છે યાતના આપે, અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે

❮ Previous Next ❯

ترجمة: لله ما في السموات وما في الأرض وإن تبدوا ما في أنفسكم, باللغة الغوجاراتية

﴿لله ما في السموات وما في الأرض وإن تبدوا ما في أنفسكم﴾ [البَقَرَة: 284]

Rabila Al Omari
akaso ane dharatini dareka vastu allahani maliki hethala ja che, tamara hrdayomam je kami pana che tene tame jahera karo athava to chupavo allaha ta'ala teno hisaba tamari pasethi lese, pachi jene icche tene mapha kari de ane jene icche yatana ape, ane allaha ta'ala dareka vastu para sakti dharave che
Rabila Al Omari
ākāśō anē dharatīnī darēka vastu allāhanī mālikī hēṭhaḷa ja chē, tamārā hr̥dayōmāṁ jē kaṁi paṇa chē tēnē tamē jāhēra karō athavā tō chupāvō allāha ta'ālā tēnō hisāba tamārī pāsēthī lēśē, pachī jēnē icchē tēnē māpha karī dē anē jēnē icchē yātanā āpē, anē allāha ta'ālā darēka vastu para śakti dharāvē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek