×

અને જ્યારે તારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું ધરતી પર જાનશીન (નાયબ) 2:30 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:30) ayat 30 in Gujarati

2:30 Surah Al-Baqarah ayat 30 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 30 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قَالَ رَبُّكَ لِلۡمَلَٰٓئِكَةِ إِنِّي جَاعِلٞ فِي ٱلۡأَرۡضِ خَلِيفَةٗۖ قَالُوٓاْ أَتَجۡعَلُ فِيهَا مَن يُفۡسِدُ فِيهَا وَيَسۡفِكُ ٱلدِّمَآءَ وَنَحۡنُ نُسَبِّحُ بِحَمۡدِكَ وَنُقَدِّسُ لَكَۖ قَالَ إِنِّيٓ أَعۡلَمُ مَا لَا تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 30]

અને જ્યારે તારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું ધરતી પર જાનશીન (નાયબ) બનાવવાનો છું, તો તેઓએ કહ્યું આવા વ્યક્તિને કેમ પૈદા કરી રહ્યા છો, જે ધરતી ઉપર ભ્રષ્ટાચાર ફેલાવે અને ખુનામરકીઓ આચરે ? અને અમે તારા નામનું સ્મરણ, પ્રશંસા અને પવિત્રતાનું વર્ણન કરનારા છે. અલ્લાહ તઆલાએ ફરમાવ્યું જે હું જાણું છું તે તમે નથી જાણતા

❮ Previous Next ❯

ترجمة: وإذ قال ربك للملائكة إني جاعل في الأرض خليفة قالوا أتجعل فيها, باللغة الغوجاراتية

﴿وإذ قال ربك للملائكة إني جاعل في الأرض خليفة قالوا أتجعل فيها﴾ [البَقَرَة: 30]

Rabila Al Omari
ane jyare tara palanahare pharista'one kahyum ke hum dharati para janasina (nayaba) banavavano chum, to te'o'e kahyum ava vyaktine kema paida kari rahya cho, je dharati upara bhrastacara phelave ane khunamaraki'o acare? Ane ame tara namanum smarana, prasansa ane pavitratanum varnana karanara che. Allaha ta'ala'e pharamavyum je hum janum chum te tame nathi janata
Rabila Al Omari
anē jyārē tārā pālanahārē phariśtā'ōnē kahyuṁ kē huṁ dharatī para jānaśīna (nāyaba) banāvavānō chuṁ, tō tē'ō'ē kahyuṁ āvā vyaktinē kēma paidā karī rahyā chō, jē dharatī upara bhraṣṭācāra phēlāvē anē khunāmarakī'ō ācarē? Anē amē tārā nāmanuṁ smaraṇa, praśansā anē pavitratānuṁ varṇana karanārā chē. Allāha ta'ālā'ē pharamāvyuṁ jē huṁ jāṇuṁ chuṁ tē tamē nathī jāṇatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek