×

અલ્લાહ તઆલાએ આદમ (અ.સ.) ને ફરમાવ્યું તમે આના નામ જણાવી દો, જ્યારે 2:33 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:33) ayat 33 in Gujarati

2:33 Surah Al-Baqarah ayat 33 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 33 - البَقَرَة - Page - Juz 1

﴿قَالَ يَٰٓـَٔادَمُ أَنۢبِئۡهُم بِأَسۡمَآئِهِمۡۖ فَلَمَّآ أَنۢبَأَهُم بِأَسۡمَآئِهِمۡ قَالَ أَلَمۡ أَقُل لَّكُمۡ إِنِّيٓ أَعۡلَمُ غَيۡبَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَأَعۡلَمُ مَا تُبۡدُونَ وَمَا كُنتُمۡ تَكۡتُمُونَ ﴾
[البَقَرَة: 33]

અલ્લાહ તઆલાએ આદમ (અ.સ.) ને ફરમાવ્યું તમે આના નામ જણાવી દો, જ્યારે તેમણે જણાવી દીધા તો ફરમાવ્યું કે શું મેં તમને (પહેલા જ) નહતું કહ્યું કે ધરતી અને આકાશોનો ગૈબ (અદ્રશ્ય) હું જ જાણું છું અને હું જાણું છું જે તમે જાહેર કરો છો, અને જે કંઇ તમે છુપાવતા હતા

❮ Previous Next ❯

ترجمة: قال ياآدم أنبئهم بأسمائهم فلما أنبأهم بأسمائهم قال ألم أقل لكم إني, باللغة الغوجاراتية

﴿قال ياآدم أنبئهم بأسمائهم فلما أنبأهم بأسمائهم قال ألم أقل لكم إني﴾ [البَقَرَة: 33]

Rabila Al Omari
allaha ta'ala'e adama (a.Sa.) Ne pharamavyum tame ana nama janavi do, jyare temane janavi didha to pharamavyum ke sum mem tamane (pahela ja) nahatum kahyum ke dharati ane akasono gaiba (adrasya) hum ja janum chum ane hum janum chum je tame jahera karo cho, ane je kami tame chupavata hata
Rabila Al Omari
allāha ta'ālā'ē ādama (a.Sa.) Nē pharamāvyuṁ tamē ānā nāma jaṇāvī dō, jyārē tēmaṇē jaṇāvī dīdhā tō pharamāvyuṁ kē śuṁ mēṁ tamanē (pahēlā ja) nahatuṁ kahyuṁ kē dharatī anē ākāśōnō gaiba (adraśya) huṁ ja jāṇuṁ chuṁ anē huṁ jāṇuṁ chuṁ jē tamē jāhēra karō chō, anē jē kaṁi tamē chupāvatā hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek