×

જ્યારે મૂસા (અ.સ.) એ પોતાની કૌમને કહ્યું હે મારી કૌમ ! વાછરડાને 2:54 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:54) ayat 54 in Gujarati

2:54 Surah Al-Baqarah ayat 54 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 54 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قَالَ مُوسَىٰ لِقَوۡمِهِۦ يَٰقَوۡمِ إِنَّكُمۡ ظَلَمۡتُمۡ أَنفُسَكُم بِٱتِّخَاذِكُمُ ٱلۡعِجۡلَ فَتُوبُوٓاْ إِلَىٰ بَارِئِكُمۡ فَٱقۡتُلُوٓاْ أَنفُسَكُمۡ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ عِندَ بَارِئِكُمۡ فَتَابَ عَلَيۡكُمۡۚ إِنَّهُۥ هُوَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ ﴾
[البَقَرَة: 54]

જ્યારે મૂસા (અ.સ.) એ પોતાની કૌમને કહ્યું હે મારી કૌમ ! વાછરડાને પૂજ્ય બનાવી તમે પોતાના જીવો પર અત્યાચાર કર્યો છે, હવે તમે પોતાના સર્જનહાર તરફ પાછા ફરો, પોતાને અંદર અંદર કત્લ કરો, અલ્લાહની નજીક આ માંજ તમારી ઉત્તમતા છે, તો તેણે (અલ્લાહ) તમારી તૌબા કબુલ કરી, તે તૌબા કબુલ કરનાર અને દયા કરનાર છે

❮ Previous Next ❯

ترجمة: وإذ قال موسى لقومه ياقوم إنكم ظلمتم أنفسكم باتخاذكم العجل فتوبوا إلى, باللغة الغوجاراتية

﴿وإذ قال موسى لقومه ياقوم إنكم ظلمتم أنفسكم باتخاذكم العجل فتوبوا إلى﴾ [البَقَرَة: 54]

Rabila Al Omari
jyare musa (a.Sa.) E potani kaumane kahyum he mari kauma! Vacharadane pujya banavi tame potana jivo para atyacara karyo che, have tame potana sarjanahara tarapha pacha pharo, potane andara andara katla karo, allahani najika a manja tamari uttamata che, to tene (allaha) tamari tauba kabula kari, te tauba kabula karanara ane daya karanara che
Rabila Al Omari
jyārē mūsā (a.Sa.) Ē pōtānī kaumanē kahyuṁ hē mārī kauma! Vācharaḍānē pūjya banāvī tamē pōtānā jīvō para atyācāra karyō chē, havē tamē pōtānā sarjanahāra tarapha pāchā pharō, pōtānē andara andara katla karō, allāhanī najīka ā mān̄ja tamārī uttamatā chē, tō tēṇē (allāha) tamārī taubā kabula karī, tē taubā kabula karanāra anē dayā karanāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek