×

અને અમે તમને કહ્યું કે તે વસ્તીમાં જાઓ અને જે કંઇ જ્યાંથી 2:58 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:58) ayat 58 in Gujarati

2:58 Surah Al-Baqarah ayat 58 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 58 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قُلۡنَا ٱدۡخُلُواْ هَٰذِهِ ٱلۡقَرۡيَةَ فَكُلُواْ مِنۡهَا حَيۡثُ شِئۡتُمۡ رَغَدٗا وَٱدۡخُلُواْ ٱلۡبَابَ سُجَّدٗا وَقُولُواْ حِطَّةٞ نَّغۡفِرۡ لَكُمۡ خَطَٰيَٰكُمۡۚ وَسَنَزِيدُ ٱلۡمُحۡسِنِينَ ﴾
[البَقَرَة: 58]

અને અમે તમને કહ્યું કે તે વસ્તીમાં જાઓ અને જે કંઇ જ્યાંથી ઇચ્છો છુટથી ખાઓ પીવો અને દરવાજા માં સિજદો કરતા પસાર થાઓ અને જબાન થી હિત્તતુન્ (અમારા પાપોને માફ કરી દેં) કહો, અમે તમારા પાપોને માફ કરી દઇશું અને સદકાર્ય કરવાવાળાને વધુ આપીશું

❮ Previous Next ❯

ترجمة: وإذ قلنا ادخلوا هذه القرية فكلوا منها حيث شئتم رغدا وادخلوا الباب, باللغة الغوجاراتية

﴿وإذ قلنا ادخلوا هذه القرية فكلوا منها حيث شئتم رغدا وادخلوا الباب﴾ [البَقَرَة: 58]

Rabila Al Omari
ane ame tamane kahyum ke te vastimam ja'o ane je kami jyanthi iccho chutathi kha'o pivo ane daravaja mam sijado karata pasara tha'o ane jabana thi hittatun (amara papone mapha kari dem) kaho, ame tamara papone mapha kari da'isum ane sadakarya karavavalane vadhu apisum
Rabila Al Omari
anē amē tamanē kahyuṁ kē tē vastīmāṁ jā'ō anē jē kaṁi jyānthī icchō chuṭathī khā'ō pīvō anē daravājā māṁ sijadō karatā pasāra thā'ō anē jabāna thī hittatun (amārā pāpōnē māpha karī dēṁ) kahō, amē tamārā pāpōnē māpha karī da'iśuṁ anē sadakārya karavāvāḷānē vadhu āpīśuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek