×

અને જ્યારે અમે તમારાથી વચન લીધું અને તમારા પર તૂર (નામી) પહાડ 2:63 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:63) ayat 63 in Gujarati

2:63 Surah Al-Baqarah ayat 63 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 63 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ أَخَذۡنَا مِيثَٰقَكُمۡ وَرَفَعۡنَا فَوۡقَكُمُ ٱلطُّورَ خُذُواْ مَآ ءَاتَيۡنَٰكُم بِقُوَّةٖ وَٱذۡكُرُواْ مَا فِيهِ لَعَلَّكُمۡ تَتَّقُونَ ﴾
[البَقَرَة: 63]

અને જ્યારે અમે તમારાથી વચન લીધું અને તમારા પર તૂર (નામી) પહાડ લાવી ઉભો કરી દીધો (અને કહ્યું) જે અમે તમને આપ્યું છે તેને મજબુતીથી પકડી રાખો અને જે કંઇ તેમાં છે તેને યાદ કરો, જેથી તમે બચી શકો

❮ Previous Next ❯

ترجمة: وإذ أخذنا ميثاقكم ورفعنا فوقكم الطور خذوا ما آتيناكم بقوة واذكروا ما, باللغة الغوجاراتية

﴿وإذ أخذنا ميثاقكم ورفعنا فوقكم الطور خذوا ما آتيناكم بقوة واذكروا ما﴾ [البَقَرَة: 63]

Rabila Al Omari
ane jyare ame tamarathi vacana lidhum ane tamara para tura (nami) pahada lavi ubho kari didho (ane kahyum) je ame tamane apyum che tene majabutithi pakadi rakho ane je kami temam che tene yada karo, jethi tame baci sako
Rabila Al Omari
anē jyārē amē tamārāthī vacana līdhuṁ anē tamārā para tūra (nāmī) pahāḍa lāvī ubhō karī dīdhō (anē kahyuṁ) jē amē tamanē āpyuṁ chē tēnē majabutīthī pakaḍī rākhō anē jē kaṁi tēmāṁ chē tēnē yāda karō, jēthī tamē bacī śakō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek