×

તેઓએ કહ્યું કે હે મૂસા ! દુઆ કરો કે અલ્લાહ તઆલા અમારા 2:68 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:68) ayat 68 in Gujarati

2:68 Surah Al-Baqarah ayat 68 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 68 - البَقَرَة - Page - Juz 1

﴿قَالُواْ ٱدۡعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَۚ قَالَ إِنَّهُۥ يَقُولُ إِنَّهَا بَقَرَةٞ لَّا فَارِضٞ وَلَا بِكۡرٌ عَوَانُۢ بَيۡنَ ذَٰلِكَۖ فَٱفۡعَلُواْ مَا تُؤۡمَرُونَ ﴾
[البَقَرَة: 68]

તેઓએ કહ્યું કે હે મૂસા ! દુઆ કરો કે અલ્લાહ તઆલા અમારા માટે તેના લક્ષણો સ્પષ્ટ કરી દે, તેમણે કહ્યું સાંભળો ! તે ગાય ન તો ઘરડી હોય ન વાછરડું, પરંતુ બન્નેથી વચ્ચેની વયની હોય, હવે જે આદેશ તમને આપવામાં આવ્યો છે તે કરી બતાવો

❮ Previous Next ❯

ترجمة: قالوا ادع لنا ربك يبين لنا ما هي قال إنه يقول إنها, باللغة الغوجاراتية

﴿قالوا ادع لنا ربك يبين لنا ما هي قال إنه يقول إنها﴾ [البَقَرَة: 68]

Rabila Al Omari
te'o'e kahyum ke he musa! Du'a karo ke allaha ta'ala amara mate tena laksano spasta kari de, temane kahyum sambhalo! Te gaya na to gharadi hoya na vacharadum, parantu bannethi vacceni vayani hoya, have je adesa tamane apavamam avyo che te kari batavo
Rabila Al Omari
tē'ō'ē kahyuṁ kē hē mūsā! Du'ā karō kē allāha ta'ālā amārā māṭē tēnā lakṣaṇō spaṣṭa karī dē, tēmaṇē kahyuṁ sāmbhaḷō! Tē gāya na tō gharaḍī hōya na vācharaḍuṁ, parantu bannēthī vaccēnī vayanī hōya, havē jē ādēśa tamanē āpavāmāṁ āvyō chē tē karī batāvō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek