×

અને મૂસા (અ.સ.) એ જ્યારે પોતાની કૌમને કહ્યું કે અલ્લાહ તઆલા તમને 2:67 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:67) ayat 67 in Gujarati

2:67 Surah Al-Baqarah ayat 67 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 67 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قَالَ مُوسَىٰ لِقَوۡمِهِۦٓ إِنَّ ٱللَّهَ يَأۡمُرُكُمۡ أَن تَذۡبَحُواْ بَقَرَةٗۖ قَالُوٓاْ أَتَتَّخِذُنَا هُزُوٗاۖ قَالَ أَعُوذُ بِٱللَّهِ أَنۡ أَكُونَ مِنَ ٱلۡجَٰهِلِينَ ﴾
[البَقَرَة: 67]

અને મૂસા (અ.સ.) એ જ્યારે પોતાની કૌમને કહ્યું કે અલ્લાહ તઆલા તમને એક ગાય કુરબાન કરવાનો આદેશ આપે છે તો તેઓએ કહ્યું અમારી સાથે મજાક કેમ કરી રહ્યા છો ? તેમણે જવાબ આપ્યો કે હું આવો અજ્ઞાની થવાથી અલ્લાહ ના શરણમાં આવું છું

❮ Previous Next ❯

ترجمة: وإذ قال موسى لقومه إن الله يأمركم أن تذبحوا بقرة قالوا أتتخذنا, باللغة الغوجاراتية

﴿وإذ قال موسى لقومه إن الله يأمركم أن تذبحوا بقرة قالوا أتتخذنا﴾ [البَقَرَة: 67]

Rabila Al Omari
ane musa (a.Sa.) E jyare potani kaumane kahyum ke allaha ta'ala tamane eka gaya kurabana karavano adesa ape che to te'o'e kahyum amari sathe majaka kema kari rahya cho? Temane javaba apyo ke hum avo ajnani thavathi allaha na saranamam avum chum
Rabila Al Omari
anē mūsā (a.Sa.) Ē jyārē pōtānī kaumanē kahyuṁ kē allāha ta'ālā tamanē ēka gāya kurabāna karavānō ādēśa āpē chē tō tē'ō'ē kahyuṁ amārī sāthē majāka kēma karī rahyā chō? Tēmaṇē javāba āpyō kē huṁ āvō ajñānī thavāthī allāha nā śaraṇamāṁ āvuṁ chuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek