×

આ ઇન્કાર કરનારાઓ તમને જ્યારે પણ જુએ છે તો તમારી મશ્કરી કરે 21:36 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Anbiya’ ⮕ (21:36) ayat 36 in Gujarati

21:36 Surah Al-Anbiya’ ayat 36 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Anbiya’ ayat 36 - الأنبيَاء - Page - Juz 17

﴿وَإِذَا رَءَاكَ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا ٱلَّذِي يَذۡكُرُ ءَالِهَتَكُمۡ وَهُم بِذِكۡرِ ٱلرَّحۡمَٰنِ هُمۡ كَٰفِرُونَ ﴾
[الأنبيَاء: 36]

આ ઇન્કાર કરનારાઓ તમને જ્યારે પણ જુએ છે તો તમારી મશ્કરી કરે છે, કહે છે કે શું આ જ છે જે તમારા પૂજ્યોનું ખરાબ વર્ણન કરે છે અને તે પોતે જ રહમાનની યાદના તદ્દન ઇન્કાર કરનારા છે

❮ Previous Next ❯

ترجمة: وإذا رآك الذين كفروا إن يتخذونك إلا هزوا أهذا الذي يذكر آلهتكم, باللغة الغوجاراتية

﴿وإذا رآك الذين كفروا إن يتخذونك إلا هزوا أهذا الذي يذكر آلهتكم﴾ [الأنبيَاء: 36]

Rabila Al Omari
a inkara karanara'o tamane jyare pana ju'e che to tamari maskari kare che, kahe che ke sum a ja che je tamara pujyonum kharaba varnana kare che ane te pote ja rahamanani yadana taddana inkara karanara che
Rabila Al Omari
ā inkāra karanārā'ō tamanē jyārē paṇa ju'ē chē tō tamārī maśkarī karē chē, kahē chē kē śuṁ ā ja chē jē tamārā pūjyōnuṁ kharāba varṇana karē chē anē tē pōtē ja rahamānanī yādanā taddana inkāra karanārā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek