×

શું તમે નથી જોતા કે અલ્લાહની સામે દરેક આકાશો અને ધરતીવાળાઓ સિજદામાં 22:18 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hajj ⮕ (22:18) ayat 18 in Gujarati

22:18 Surah Al-hajj ayat 18 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hajj ayat 18 - الحج - Page - Juz 17

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ يَسۡجُدُۤ لَهُۥۤ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَمَن فِي ٱلۡأَرۡضِ وَٱلشَّمۡسُ وَٱلۡقَمَرُ وَٱلنُّجُومُ وَٱلۡجِبَالُ وَٱلشَّجَرُ وَٱلدَّوَآبُّ وَكَثِيرٞ مِّنَ ٱلنَّاسِۖ وَكَثِيرٌ حَقَّ عَلَيۡهِ ٱلۡعَذَابُۗ وَمَن يُهِنِ ٱللَّهُ فَمَا لَهُۥ مِن مُّكۡرِمٍۚ إِنَّ ٱللَّهَ يَفۡعَلُ مَا يَشَآءُ۩ ﴾
[الحج: 18]

શું તમે નથી જોતા કે અલ્લાહની સામે દરેક આકાશો અને ધરતીવાળાઓ સિજદામાં છે અને સૂર્ય, ચંદ્ર, તારાઓ, પર્વતો, વૃક્ષ, ઢોર અને ઘણા મનુષ્ય પણ, હાં ઘણા તે લોકો પણ છે, જેમના પર યાતનાનું વચન સાબિત થઇ ગયું છે, જેને અલ્લાહ અપમાનિત કરી દે તેને કોઈ ઇજજત આપનાર નથી. અલ્લાહ જે ઇચ્છે છે, તે કરે છે

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله يسجد له من في السموات ومن في الأرض, باللغة الغوجاراتية

﴿ألم تر أن الله يسجد له من في السموات ومن في الأرض﴾ [الحج: 18]

Rabila Al Omari
sum tame nathi jota ke allahani same dareka akaso ane dharativala'o sijadamam che ane surya, candra, tara'o, parvato, vrksa, dhora ane ghana manusya pana, ham ghana te loko pana che, jemana para yatananum vacana sabita tha'i gayum che, jene allaha apamanita kari de tene ko'i ijajata apanara nathi. Allaha je icche che, te kare che
Rabila Al Omari
śuṁ tamē nathī jōtā kē allāhanī sāmē darēka ākāśō anē dharatīvāḷā'ō sijadāmāṁ chē anē sūrya, candra, tārā'ō, parvatō, vr̥kṣa, ḍhōra anē ghaṇā manuṣya paṇa, hāṁ ghaṇā tē lōkō paṇa chē, jēmanā para yātanānuṁ vacana sābita tha'i gayuṁ chē, jēnē allāha apamānita karī dē tēnē kō'ī ijajata āpanāra nathī. Allāha jē icchē chē, tē karē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek