×

અને એટલા માટે પણ કે જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, તેઓ માની 22:54 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hajj ⮕ (22:54) ayat 54 in Gujarati

22:54 Surah Al-hajj ayat 54 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hajj ayat 54 - الحج - Page - Juz 17

﴿وَلِيَعۡلَمَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ أَنَّهُ ٱلۡحَقُّ مِن رَّبِّكَ فَيُؤۡمِنُواْ بِهِۦ فَتُخۡبِتَ لَهُۥ قُلُوبُهُمۡۗ وَإِنَّ ٱللَّهَ لَهَادِ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ ﴾
[الحج: 54]

અને એટલા માટે પણ કે જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, તેઓ માની લે કે આ તમારા પાલનહાર તરફથી જ ખરેખર સત્ય છે, પછી તેઓ તેના પર ઈમાન લાવે અને તેમના હૃદય તેની તરફ ઝૂકી જાય, નિ:શંક અલ્લાહ તઆલા ઈમાનવાળાઓને સત્ય માર્ગદર્શન આપવાવાળો છે

❮ Previous Next ❯

ترجمة: وليعلم الذين أوتوا العلم أنه الحق من ربك فيؤمنوا به فتخبت له, باللغة الغوجاراتية

﴿وليعلم الذين أوتوا العلم أنه الحق من ربك فيؤمنوا به فتخبت له﴾ [الحج: 54]

Rabila Al Omari
ane etala mate pana ke jemane jnana apavamam avyum che, te'o mani le ke a tamara palanahara taraphathi ja kharekhara satya che, pachi te'o tena para imana lave ane temana hrdaya teni tarapha jhuki jaya, ni:Sanka allaha ta'ala imanavala'one satya margadarsana apavavalo che
Rabila Al Omari
anē ēṭalā māṭē paṇa kē jēmanē jñāna āpavāmāṁ āvyuṁ chē, tē'ō mānī lē kē ā tamārā pālanahāra taraphathī ja kharēkhara satya chē, pachī tē'ō tēnā para īmāna lāvē anē tēmanā hr̥daya tēnī tarapha jhūkī jāya, ni:Śaṅka allāha ta'ālā īmānavāḷā'ōnē satya mārgadarśana āpavāvāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek