×

ઈમાનવાળાઓ ! શેતાનના માર્ગ પર ન ચાલો, જે વ્યક્તિ શેતાનના માર્ગનું અનુસરણ 24:21 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nur ⮕ (24:21) ayat 21 in Gujarati

24:21 Surah An-Nur ayat 21 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nur ayat 21 - النور - Page - Juz 18

﴿۞ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّبِعُواْ خُطُوَٰتِ ٱلشَّيۡطَٰنِۚ وَمَن يَتَّبِعۡ خُطُوَٰتِ ٱلشَّيۡطَٰنِ فَإِنَّهُۥ يَأۡمُرُ بِٱلۡفَحۡشَآءِ وَٱلۡمُنكَرِۚ وَلَوۡلَا فَضۡلُ ٱللَّهِ عَلَيۡكُمۡ وَرَحۡمَتُهُۥ مَا زَكَىٰ مِنكُم مِّنۡ أَحَدٍ أَبَدٗا وَلَٰكِنَّ ٱللَّهَ يُزَكِّي مَن يَشَآءُۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٞ ﴾
[النور: 21]

ઈમાનવાળાઓ ! શેતાનના માર્ગ પર ન ચાલો, જે વ્યક્તિ શેતાનના માર્ગનું અનુસરણ કરે તો, તે વિદ્રોહ અને દુષ્કર્મોનો જ આદેશ આપશે અને અલ્લાહ તઆલાની કૃપા અને દયા ન હોત તો તમારા માંથી કોઈ પણ, ક્યારેય પવિત્ર ન થાત, પરંતુ અલ્લાહ તઆલા જેને ઇચ્છે તેને પવિત્ર કરી દે છે અને અલ્લાહ બધું સાંભળનાર-જાણનાર છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تتبعوا خطوات الشيطان ومن يتبع خطوات الشيطان فإنه, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا لا تتبعوا خطوات الشيطان ومن يتبع خطوات الشيطان فإنه﴾ [النور: 21]

Rabila Al Omari
imanavala'o! Setanana marga para na calo, je vyakti setanana marganum anusarana kare to, te vidroha ane duskarmono ja adesa apase ane allaha ta'alani krpa ane daya na hota to tamara manthi ko'i pana, kyareya pavitra na thata, parantu allaha ta'ala jene icche tene pavitra kari de che ane allaha badhum sambhalanara-jananara che
Rabila Al Omari
īmānavāḷā'ō! Śētānanā mārga para na cālō, jē vyakti śētānanā mārganuṁ anusaraṇa karē tō, tē vidrōha anē duṣkarmōnō ja ādēśa āpaśē anē allāha ta'ālānī kr̥pā anē dayā na hōta tō tamārā mānthī kō'ī paṇa, kyārēya pavitra na thāta, parantu allāha ta'ālā jēnē icchē tēnē pavitra karī dē chē anē allāha badhuṁ sāmbhaḷanāra-jāṇanāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek