×

અને તે લોકોએ પવિત્ર રહેવું જોઇએ જેઓ લગ્ન કરવાની તાકાત ન ધરાવતા 24:33 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nur ⮕ (24:33) ayat 33 in Gujarati

24:33 Surah An-Nur ayat 33 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nur ayat 33 - النور - Page - Juz 18

﴿وَلۡيَسۡتَعۡفِفِ ٱلَّذِينَ لَا يَجِدُونَ نِكَاحًا حَتَّىٰ يُغۡنِيَهُمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦۗ وَٱلَّذِينَ يَبۡتَغُونَ ٱلۡكِتَٰبَ مِمَّا مَلَكَتۡ أَيۡمَٰنُكُمۡ فَكَاتِبُوهُمۡ إِنۡ عَلِمۡتُمۡ فِيهِمۡ خَيۡرٗاۖ وَءَاتُوهُم مِّن مَّالِ ٱللَّهِ ٱلَّذِيٓ ءَاتَىٰكُمۡۚ وَلَا تُكۡرِهُواْ فَتَيَٰتِكُمۡ عَلَى ٱلۡبِغَآءِ إِنۡ أَرَدۡنَ تَحَصُّنٗا لِّتَبۡتَغُواْ عَرَضَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۚ وَمَن يُكۡرِههُّنَّ فَإِنَّ ٱللَّهَ مِنۢ بَعۡدِ إِكۡرَٰهِهِنَّ غَفُورٞ رَّحِيمٞ ﴾
[النور: 33]

અને તે લોકોએ પવિત્ર રહેવું જોઇએ જેઓ લગ્ન કરવાની તાકાત ન ધરાવતા હોય, ત્યાં સુધી કે અલ્લાહ તઆલા પોતાની કૃપા વડે તેમને ધનવાન બનાવી દે, તમારા દાસો માંથી જે તમને કંઇક આપી, આઝાદ થવા માટે લખાણ કરાવવા ઇચ્છતો હોય તો તમે તેમને લખાણ આપી દો, જો તમને તેઓમાં કોઈ ભલાઇ દેખાતી હોય અને અલ્લાહએ જે ધન તમને આપી રાખ્યું છે તેમાંથી તેમને પણ આપો, તમારી જે દાસીઓ પવિત્ર રહેવા ઇચ્છતી હોય તેમને દુનિયાના જીવનના લાભ માટે ખરાબ કૃત્ય કરવા પર બળજબરી ન કરો અને જે કોઈ તેમને લાચાર કરે તો અલ્લાહ તઆલા તેમના પર અત્યાચાર થયા પછી માફ કરનાર અને દયા કરનાર છે

❮ Previous Next ❯

ترجمة: وليستعفف الذين لا يجدون نكاحا حتى يغنيهم الله من فضله والذين يبتغون, باللغة الغوجاراتية

﴿وليستعفف الذين لا يجدون نكاحا حتى يغنيهم الله من فضله والذين يبتغون﴾ [النور: 33]

Rabila Al Omari
Ane te loko'e pavitra rahevum jo'i'e je'o lagna karavani takata na dharavata hoya, tyam sudhi ke allaha ta'ala potani krpa vade temane dhanavana banavi de, tamara daso manthi je tamane kamika api, ajhada thava mate lakhana karavava icchato hoya to tame temane lakhana api do, jo tamane te'omam ko'i bhala'i dekhati hoya ane allaha'e je dhana tamane api rakhyum che temanthi temane pana apo, tamari je dasi'o pavitra raheva icchati hoya temane duniyana jivanana labha mate kharaba krtya karava para balajabari na karo ane je ko'i temane lacara kare to allaha ta'ala temana para atyacara thaya pachi mapha karanara ane daya karanara che
Rabila Al Omari
Anē tē lōkō'ē pavitra rahēvuṁ jō'i'ē jē'ō lagna karavānī tākāta na dharāvatā hōya, tyāṁ sudhī kē allāha ta'ālā pōtānī kr̥pā vaḍē tēmanē dhanavāna banāvī dē, tamārā dāsō mānthī jē tamanē kaṁika āpī, ājhāda thavā māṭē lakhāṇa karāvavā icchatō hōya tō tamē tēmanē lakhāṇa āpī dō, jō tamanē tē'ōmāṁ kō'ī bhalā'i dēkhātī hōya anē allāha'ē jē dhana tamanē āpī rākhyuṁ chē tēmānthī tēmanē paṇa āpō, tamārī jē dāsī'ō pavitra rahēvā icchatī hōya tēmanē duniyānā jīvananā lābha māṭē kharāba kr̥tya karavā para baḷajabarī na karō anē jē kō'ī tēmanē lācāra karē tō allāha ta'ālā tēmanā para atyācāra thayā pachī māpha karanāra anē dayā karanāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek