×

શું તમે નથી જોયું કે અલ્લાહ તઆલા વાદળોને ચલાવે છે, પછી તેમને 24:43 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nur ⮕ (24:43) ayat 43 in Gujarati

24:43 Surah An-Nur ayat 43 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nur ayat 43 - النور - Page - Juz 18

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ يُزۡجِي سَحَابٗا ثُمَّ يُؤَلِّفُ بَيۡنَهُۥ ثُمَّ يَجۡعَلُهُۥ رُكَامٗا فَتَرَى ٱلۡوَدۡقَ يَخۡرُجُ مِنۡ خِلَٰلِهِۦ وَيُنَزِّلُ مِنَ ٱلسَّمَآءِ مِن جِبَالٖ فِيهَا مِنۢ بَرَدٖ فَيُصِيبُ بِهِۦ مَن يَشَآءُ وَيَصۡرِفُهُۥ عَن مَّن يَشَآءُۖ يَكَادُ سَنَا بَرۡقِهِۦ يَذۡهَبُ بِٱلۡأَبۡصَٰرِ ﴾
[النور: 43]

શું તમે નથી જોયું કે અલ્લાહ તઆલા વાદળોને ચલાવે છે, પછી તેમને ભેગા કરે છે, પછી તેમને ઉપર-નીચે કરી દે છે, પછી તમે જુઓ છો કે તેમની વચ્ચેથી વરસાદ પડે છે, તે જ આકાશ માંથી બરફના પર્વત દ્વારા બરફ વરસાવે છે, પછી જ્યાં ઇચ્છે ત્યાં વરસાવે અને જ્યાંથી ઇચ્છે ત્યાંથી હટાવી દે, વાદળોના કારણે થતી વીજળીની ચમક એવી હોય છે કે જાણે આંખોનો પ્રકાશ લઇ લીધો

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله يزجي سحابا ثم يؤلف بينه ثم يجعله ركاما, باللغة الغوجاراتية

﴿ألم تر أن الله يزجي سحابا ثم يؤلف بينه ثم يجعله ركاما﴾ [النور: 43]

Rabila Al Omari
sum tame nathi joyum ke allaha ta'ala vadalone calave che, pachi temane bhega kare che, pachi temane upara-nice kari de che, pachi tame ju'o cho ke temani vaccethi varasada pade che, te ja akasa manthi baraphana parvata dvara barapha varasave che, pachi jyam icche tyam varasave ane jyanthi icche tyanthi hatavi de, vadalona karane thati vijalini camaka evi hoya che ke jane ankhono prakasa la'i lidho
Rabila Al Omari
śuṁ tamē nathī jōyuṁ kē allāha ta'ālā vādaḷōnē calāvē chē, pachī tēmanē bhēgā karē chē, pachī tēmanē upara-nīcē karī dē chē, pachī tamē ju'ō chō kē tēmanī vaccēthī varasāda paḍē chē, tē ja ākāśa mānthī baraphanā parvata dvārā barapha varasāvē chē, pachī jyāṁ icchē tyāṁ varasāvē anē jyānthī icchē tyānthī haṭāvī dē, vādaḷōnā kāraṇē thatī vījaḷīnī camaka ēvī hōya chē kē jāṇē āṅkhōnō prakāśa la'i līdhō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek