×

ફિરઔને કહ્યું, કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા 26:49 Gujarati translation

Quran infoGujaratiSurah Ash-Shu‘ara’ ⮕ (26:49) ayat 49 in Gujarati

26:49 Surah Ash-Shu‘ara’ ayat 49 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ash-Shu‘ara’ ayat 49 - الشعراء - Page - Juz 19

﴿قَالَ ءَامَنتُمۡ لَهُۥ قَبۡلَ أَنۡ ءَاذَنَ لَكُمۡۖ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِي عَلَّمَكُمُ ٱلسِّحۡرَ فَلَسَوۡفَ تَعۡلَمُونَۚ لَأُقَطِّعَنَّ أَيۡدِيَكُمۡ وَأَرۡجُلَكُم مِّنۡ خِلَٰفٖ وَلَأُصَلِّبَنَّكُمۡ أَجۡمَعِينَ ﴾
[الشعراء: 49]

ફિરઔને કહ્યું, કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા ? ખરેખર આ જ તમારો મોટો (સરદાર) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ

❮ Previous Next ❯

ترجمة: قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر, باللغة الغوجاراتية

﴿قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر﴾ [الشعراء: 49]

Rabila Al Omari
phira'aune kahyum, ke mari paravanagi pahela ja ana para imana la'i avya? Kharekhara a ja tamaro moto (saradara) che, jene tamane saune jadu sikhavadyum che, tamane hamana ja khabara padi jase. Soganda che, hum hamanam ja tamara hatha ane pagane virud'dha disa manthi kapi nakhisa. Ane tamane saune phansi'e latakavi da'isa
Rabila Al Omari
phira'aunē kahyuṁ, kē mārī paravānagī pahēlā ja ānā para īmāna la'i āvyā? Kharēkhara ā ja tamārō mōṭō (saradāra) chē, jēṇē tamanē saunē jādu śikhavāḍyuṁ chē, tamanē hamaṇā ja khabara paḍī jaśē. Sōganda chē, huṁ hamaṇāṁ ja tamārā hātha anē paganē virud'dha diśā mānthī kāpī nākhīśa. Anē tamanē saunē phānsī'ē laṭakāvī da'iśa
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek