×

તેની આ વાતથી સુલૈમાન હસી પડ્યા અને દુઆ કરવા લાગ્યા કે, હે 27:19 Gujarati translation

Quran infoGujaratiSurah An-Naml ⮕ (27:19) ayat 19 in Gujarati

27:19 Surah An-Naml ayat 19 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Naml ayat 19 - النَّمل - Page - Juz 19

﴿فَتَبَسَّمَ ضَاحِكٗا مِّن قَوۡلِهَا وَقَالَ رَبِّ أَوۡزِعۡنِيٓ أَنۡ أَشۡكُرَ نِعۡمَتَكَ ٱلَّتِيٓ أَنۡعَمۡتَ عَلَيَّ وَعَلَىٰ وَٰلِدَيَّ وَأَنۡ أَعۡمَلَ صَٰلِحٗا تَرۡضَىٰهُ وَأَدۡخِلۡنِي بِرَحۡمَتِكَ فِي عِبَادِكَ ٱلصَّٰلِحِينَ ﴾
[النَّمل: 19]

તેની આ વાતથી સુલૈમાન હસી પડ્યા અને દુઆ કરવા લાગ્યા કે, હે પાલનહાર ! તું મને તૌફીક આપ કે હું તારી તે નેઅમતોનો આભાર માનું, જે તેં મારા પર અને મારા માતાપિતા પર કરી છે. અને હું એવા સત્કાર્યો કરતો રહું જેના કારણે તું રાજી થઇ જાય, મને પોતાની કૃપાથી સદાચારી લોકોમાં કરી દે

❮ Previous Next ❯

ترجمة: فتبسم ضاحكا من قولها وقال رب أوزعني أن أشكر نعمتك التي أنعمت, باللغة الغوجاراتية

﴿فتبسم ضاحكا من قولها وقال رب أوزعني أن أشكر نعمتك التي أنعمت﴾ [النَّمل: 19]

Rabila Al Omari
teni a vatathi sulaimana hasi padya ane du'a karava lagya ke, he palanahara! Tum mane tauphika apa ke hum tari te ne'amatono abhara manum, je tem mara para ane mara matapita para kari che. Ane hum eva satkaryo karato rahum jena karane tum raji tha'i jaya, mane potani krpathi sadacari lokomam kari de
Rabila Al Omari
tēnī ā vātathī sulaimāna hasī paḍyā anē du'ā karavā lāgyā kē, hē pālanahāra! Tuṁ manē tauphīka āpa kē huṁ tārī tē nē'amatōnō ābhāra mānuṁ, jē tēṁ mārā para anē mārā mātāpitā para karī chē. Anē huṁ ēvā satkāryō karatō rahuṁ jēnā kāraṇē tuṁ rājī tha'i jāya, manē pōtānī kr̥pāthī sadācārī lōkōmāṁ karī dē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek