×

તે વૃદ્વે કહ્યું, હું મારી બન્ને દિકરીઓ માંથી એકને તમારી સાથે લગ્ન 28:27 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:27) ayat 27 in Gujarati

28:27 Surah Al-Qasas ayat 27 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 27 - القَصَص - Page - Juz 20

﴿قَالَ إِنِّيٓ أُرِيدُ أَنۡ أُنكِحَكَ إِحۡدَى ٱبۡنَتَيَّ هَٰتَيۡنِ عَلَىٰٓ أَن تَأۡجُرَنِي ثَمَٰنِيَ حِجَجٖۖ فَإِنۡ أَتۡمَمۡتَ عَشۡرٗا فَمِنۡ عِندِكَۖ وَمَآ أُرِيدُ أَنۡ أَشُقَّ عَلَيۡكَۚ سَتَجِدُنِيٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّٰلِحِينَ ﴾
[القَصَص: 27]

તે વૃદ્વે કહ્યું, હું મારી બન્ને દિકરીઓ માંથી એકને તમારી સાથે લગ્ન કરાવવા ઇચ્છું છું, તેની (મહેર) આઠ વર્ષ સુધી મારી પાસે કામ કરશો, હાં તમે દસ વર્ષ પૂરા કરો તો તે તમારા તરફથી ઉપકાર રૂપે હશે, હું એવું ક્યારેય નથી ઇચ્છતો કે તમને કોઈ તકલીફ આપું, અલ્લાહ ઇચ્છશે તો તમે મને શુભેચ્છક પામશો

❮ Previous Next ❯

ترجمة: قال إني أريد أن أنكحك إحدى ابنتي هاتين على أن تأجرني ثماني, باللغة الغوجاراتية

﴿قال إني أريد أن أنكحك إحدى ابنتي هاتين على أن تأجرني ثماني﴾ [القَصَص: 27]

Rabila Al Omari
te vrdve kahyum, hum mari banne dikari'o manthi ekane tamari sathe lagna karavava icchum chum, teni (mahera) atha varsa sudhi mari pase kama karaso, ham tame dasa varsa pura karo to te tamara taraphathi upakara rupe hase, hum evum kyareya nathi icchato ke tamane ko'i takalipha apum, allaha icchase to tame mane subhecchaka pamaso
Rabila Al Omari
tē vr̥dvē kahyuṁ, huṁ mārī bannē dikarī'ō mānthī ēkanē tamārī sāthē lagna karāvavā icchuṁ chuṁ, tēnī (mahēra) āṭha varṣa sudhī mārī pāsē kāma karaśō, hāṁ tamē dasa varṣa pūrā karō tō tē tamārā taraphathī upakāra rūpē haśē, huṁ ēvuṁ kyārēya nathī icchatō kē tamanē kō'ī takalīpha āpuṁ, allāha icchaśē tō tamē manē śubhēcchaka pāmaśō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek