×

અને જ્યારે નકામી વાત સાંભળે છે, તો તેનાથી અળગા રહે છે અને 28:55 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:55) ayat 55 in Gujarati

28:55 Surah Al-Qasas ayat 55 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 55 - القَصَص - Page - Juz 20

﴿وَإِذَا سَمِعُواْ ٱللَّغۡوَ أَعۡرَضُواْ عَنۡهُ وَقَالُواْ لَنَآ أَعۡمَٰلُنَا وَلَكُمۡ أَعۡمَٰلُكُمۡ سَلَٰمٌ عَلَيۡكُمۡ لَا نَبۡتَغِي ٱلۡجَٰهِلِينَ ﴾
[القَصَص: 55]

અને જ્યારે નકામી વાત સાંભળે છે, તો તેનાથી અળગા રહે છે અને કહી દે છે કે અમારા કાર્યો અમારા માટે અને તમારા કાર્યો તમારા માટે. તમારા પર સલામતી થાય, અમે અજાણ લોકો સાથે (તકરાર) કરવા નથી ઇચ્છતા

❮ Previous Next ❯

ترجمة: وإذا سمعوا اللغو أعرضوا عنه وقالوا لنا أعمالنا ولكم أعمالكم سلام عليكم, باللغة الغوجاراتية

﴿وإذا سمعوا اللغو أعرضوا عنه وقالوا لنا أعمالنا ولكم أعمالكم سلام عليكم﴾ [القَصَص: 55]

Rabila Al Omari
ane jyare nakami vata sambhale che, to tenathi alaga rahe che ane kahi de che ke amara karyo amara mate ane tamara karyo tamara mate. Tamara para salamati thaya, ame ajana loko sathe (takarara) karava nathi icchata
Rabila Al Omari
anē jyārē nakāmī vāta sāmbhaḷē chē, tō tēnāthī aḷagā rahē chē anē kahī dē chē kē amārā kāryō amārā māṭē anē tamārā kāryō tamārā māṭē. Tamārā para salāmatī thāya, amē ajāṇa lōkō sāthē (takarāra) karavā nathī icchatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek