×

કહેવા લાગ્યા, કે જો અમે તમારી સાથે મળી, સત્ય માર્ગનું અનુસરણ કરવા 28:57 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:57) ayat 57 in Gujarati

28:57 Surah Al-Qasas ayat 57 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 57 - القَصَص - Page - Juz 20

﴿وَقَالُوٓاْ إِن نَّتَّبِعِ ٱلۡهُدَىٰ مَعَكَ نُتَخَطَّفۡ مِنۡ أَرۡضِنَآۚ أَوَلَمۡ نُمَكِّن لَّهُمۡ حَرَمًا ءَامِنٗا يُجۡبَىٰٓ إِلَيۡهِ ثَمَرَٰتُ كُلِّ شَيۡءٖ رِّزۡقٗا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[القَصَص: 57]

કહેવા લાગ્યા, કે જો અમે તમારી સાથે મળી, સત્ય માર્ગનું અનુસરણ કરવા લાગીએ તો, અમને અમારા શહેર માંથી કાઢી મૂકવામાં આવશે, શું અમે તેમને શાંત અને પવિત્ર શહેરમાં જગ્યા નથી આપી ? જ્યાં દરેક પ્રકારના ફળો મળી આવે છે, જે અમારી પાસે રોજી માટે છે, પરંતુ તેમના માંથી ઘણા લોકો કંઇ જાણતા નથી

❮ Previous Next ❯

ترجمة: وقالوا إن نتبع الهدى معك نتخطف من أرضنا أو لم نمكن لهم, باللغة الغوجاراتية

﴿وقالوا إن نتبع الهدى معك نتخطف من أرضنا أو لم نمكن لهم﴾ [القَصَص: 57]

Rabila Al Omari
kaheva lagya, ke jo ame tamari sathe mali, satya marganum anusarana karava lagi'e to, amane amara sahera manthi kadhi mukavamam avase, sum ame temane santa ane pavitra saheramam jagya nathi api? Jyam dareka prakarana phalo mali ave che, je amari pase roji mate che, parantu temana manthi ghana loko kami janata nathi
Rabila Al Omari
kahēvā lāgyā, kē jō amē tamārī sāthē maḷī, satya mārganuṁ anusaraṇa karavā lāgī'ē tō, amanē amārā śahēra mānthī kāḍhī mūkavāmāṁ āvaśē, śuṁ amē tēmanē śānta anē pavitra śahēramāṁ jagyā nathī āpī? Jyāṁ darēka prakāranā phaḷō maḷī āvē chē, jē amārī pāsē rōjī māṭē chē, parantu tēmanā mānthī ghaṇā lōkō kaṁi jāṇatā nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek