×

નિંશંક તમારા માટે શીખ હતી તે બન્ને જૂથોમાં જે ભળી ગયા હતા, 3:13 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:13) ayat 13 in Gujarati

3:13 Surah al-‘Imran ayat 13 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 13 - آل عِمران - Page - Juz 3

﴿قَدۡ كَانَ لَكُمۡ ءَايَةٞ فِي فِئَتَيۡنِ ٱلۡتَقَتَاۖ فِئَةٞ تُقَٰتِلُ فِي سَبِيلِ ٱللَّهِ وَأُخۡرَىٰ كَافِرَةٞ يَرَوۡنَهُم مِّثۡلَيۡهِمۡ رَأۡيَ ٱلۡعَيۡنِۚ وَٱللَّهُ يُؤَيِّدُ بِنَصۡرِهِۦ مَن يَشَآءُۚ إِنَّ فِي ذَٰلِكَ لَعِبۡرَةٗ لِّأُوْلِي ٱلۡأَبۡصَٰرِ ﴾
[آل عِمران: 13]

નિંશંક તમારા માટે શીખ હતી તે બન્ને જૂથોમાં જે ભળી ગયા હતા, એક જૂથ તો અલ્લાહ તઆલાના માર્ગમાં લડી રહ્યું હતું અને બીજું જૂથ ઇન્કારીઓનું હતું, તે તેઓને પોતાની આંખો વડે પોતાનાથી બમણા જોઇ રહ્યા હતા અને અલ્લાહ તઆલા જેને ઇચ્છે પોતાની મદદ વડે મજબુત કરે છે, નિંશંક આમાં આંખોવાળા માટે મોટી શીખ છે

❮ Previous Next ❯

ترجمة: قد كان لكم آية في فئتين التقتا فئة تقاتل في سبيل الله, باللغة الغوجاراتية

﴿قد كان لكم آية في فئتين التقتا فئة تقاتل في سبيل الله﴾ [آل عِمران: 13]

Rabila Al Omari
ninsanka tamara mate sikha hati te banne juthomam je bhali gaya hata, eka jutha to allaha ta'alana margamam ladi rahyum hatum ane bijum jutha inkari'onum hatum, te te'one potani ankho vade potanathi bamana jo'i rahya hata ane allaha ta'ala jene icche potani madada vade majabuta kare che, ninsanka amam ankhovala mate moti sikha che
Rabila Al Omari
ninśaṅka tamārā māṭē śīkha hatī tē bannē jūthōmāṁ jē bhaḷī gayā hatā, ēka jūtha tō allāha ta'ālānā mārgamāṁ laḍī rahyuṁ hatuṁ anē bījuṁ jūtha inkārī'ōnuṁ hatuṁ, tē tē'ōnē pōtānī āṅkhō vaḍē pōtānāthī bamaṇā jō'i rahyā hatā anē allāha ta'ālā jēnē icchē pōtānī madada vaḍē majabuta karē chē, ninśaṅka āmāṁ āṅkhōvāḷā māṭē mōṭī śīkha chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek