×

નિંશંક મુસલમાનો પર અલ્લાહ તઆલાનો મોટો ઉપકાર છે કે તેમના માંથી એક 3:164 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:164) ayat 164 in Gujarati

3:164 Surah al-‘Imran ayat 164 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 164 - آل عِمران - Page - Juz 4

﴿لَقَدۡ مَنَّ ٱللَّهُ عَلَى ٱلۡمُؤۡمِنِينَ إِذۡ بَعَثَ فِيهِمۡ رَسُولٗا مِّنۡ أَنفُسِهِمۡ يَتۡلُواْ عَلَيۡهِمۡ ءَايَٰتِهِۦ وَيُزَكِّيهِمۡ وَيُعَلِّمُهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَإِن كَانُواْ مِن قَبۡلُ لَفِي ضَلَٰلٖ مُّبِينٍ ﴾
[آل عِمران: 164]

નિંશંક મુસલમાનો પર અલ્લાહ તઆલાનો મોટો ઉપકાર છે કે તેમના માંથી એક પયગંબર મોકલ્યા, જે તેઓને તેની આયતો પઢીને સંભળાવે છે અને તેઓને પવિત્ર કરે છે અને તેઓને કિતાબ અને હિકમત શિખવાડે છે, ખરેખર આ પહેલા તે સૌ ખુલ્લી પથભ્રષ્ટતામાં હતા

❮ Previous Next ❯

ترجمة: لقد من الله على المؤمنين إذ بعث فيهم رسولا من أنفسهم يتلو, باللغة الغوجاراتية

﴿لقد من الله على المؤمنين إذ بعث فيهم رسولا من أنفسهم يتلو﴾ [آل عِمران: 164]

Rabila Al Omari
ninsanka musalamano para allaha ta'alano moto upakara che ke temana manthi eka payagambara mokalya, je te'one teni ayato padhine sambhalave che ane te'one pavitra kare che ane te'one kitaba ane hikamata sikhavade che, kharekhara a pahela te sau khulli pathabhrastatamam hata
Rabila Al Omari
ninśaṅka musalamānō para allāha ta'ālānō mōṭō upakāra chē kē tēmanā mānthī ēka payagambara mōkalyā, jē tē'ōnē tēnī āyatō paḍhīnē sambhaḷāvē chē anē tē'ōnē pavitra karē chē anē tē'ōnē kitāba anē hikamata śikhavāḍē chē, kharēkhara ā pahēlā tē sau khullī pathabhraṣṭatāmāṁ hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek