×

તે લોકો જ્યારે તેમને લોકોએ કહ્યું કે ઇન્કારીઓએ તમારી સામે યુધ્ધ કરવા 3:173 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:173) ayat 173 in Gujarati

3:173 Surah al-‘Imran ayat 173 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 173 - آل عِمران - Page - Juz 4

﴿ٱلَّذِينَ قَالَ لَهُمُ ٱلنَّاسُ إِنَّ ٱلنَّاسَ قَدۡ جَمَعُواْ لَكُمۡ فَٱخۡشَوۡهُمۡ فَزَادَهُمۡ إِيمَٰنٗا وَقَالُواْ حَسۡبُنَا ٱللَّهُ وَنِعۡمَ ٱلۡوَكِيلُ ﴾
[آل عِمران: 173]

તે લોકો જ્યારે તેમને લોકોએ કહ્યું કે ઇન્કારીઓએ તમારી સામે યુધ્ધ કરવા માટે લશ્કર ભેગું કરી દીધું છે તમે તેઓથી ભયભીત થાઓ, તો તે વાતે તેઓના ઇમાનમાં વધારો કરી દીધો અને કહેવા લાગ્યા અમને અલ્લાહ પુરતો છે અને તે ઘણો જ સારો રખેવાળ છે

❮ Previous Next ❯

ترجمة: الذين قال لهم الناس إن الناس قد جمعوا لكم فاخشوهم فزادهم إيمانا, باللغة الغوجاراتية

﴿الذين قال لهم الناس إن الناس قد جمعوا لكم فاخشوهم فزادهم إيمانا﴾ [آل عِمران: 173]

Rabila Al Omari
Te loko jyare temane loko'e kahyum ke inkari'o'e tamari same yudhdha karava mate laskara bhegum kari didhum che tame te'othi bhayabhita tha'o, to te vate te'ona imanamam vadharo kari didho ane kaheva lagya amane allaha purato che ane te ghano ja saro rakhevala che
Rabila Al Omari
Tē lōkō jyārē tēmanē lōkō'ē kahyuṁ kē inkārī'ō'ē tamārī sāmē yudhdha karavā māṭē laśkara bhēguṁ karī dīdhuṁ chē tamē tē'ōthī bhayabhīta thā'ō, tō tē vātē tē'ōnā imānamāṁ vadhārō karī dīdhō anē kahēvā lāgyā amanē allāha puratō chē anē tē ghaṇō ja sārō rakhēvāḷa chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek