×

હે અમારા પાલનહાર ! અમે સાંભળ્યું કે અવાજ આપનાર મોટા અવાજે ઇમાન 3:193 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:193) ayat 193 in Gujarati

3:193 Surah al-‘Imran ayat 193 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 193 - آل عِمران - Page - Juz 4

﴿رَّبَّنَآ إِنَّنَا سَمِعۡنَا مُنَادِيٗا يُنَادِي لِلۡإِيمَٰنِ أَنۡ ءَامِنُواْ بِرَبِّكُمۡ فَـَٔامَنَّاۚ رَبَّنَا فَٱغۡفِرۡ لَنَا ذُنُوبَنَا وَكَفِّرۡ عَنَّا سَيِّـَٔاتِنَا وَتَوَفَّنَا مَعَ ٱلۡأَبۡرَارِ ﴾
[آل عِمران: 193]

હે અમારા પાલનહાર ! અમે સાંભળ્યું કે અવાજ આપનાર મોટા અવાજે ઇમાન તરફ પોકારી રહ્યો છે, કે લોકો ! પોતાના પાલનહાર પર ઇમાન લાવો, બસ ! અમે ઇમાન લાવ્યા, હે પાલનહાર ! હવે તું અમારા ગુના માફ કરી દેં અને અમારી બુરાઇ અમારાથી દુર કરી દેં અને અમારૂ મૃત્યુ સદાચારી લોકો માંથી કર

❮ Previous Next ❯

ترجمة: ربنا إننا سمعنا مناديا ينادي للإيمان أن آمنوا بربكم فآمنا ربنا فاغفر, باللغة الغوجاراتية

﴿ربنا إننا سمعنا مناديا ينادي للإيمان أن آمنوا بربكم فآمنا ربنا فاغفر﴾ [آل عِمران: 193]

Rabila Al Omari
he amara palanahara! Ame sambhalyum ke avaja apanara mota avaje imana tarapha pokari rahyo che, ke loko! Potana palanahara para imana lavo, basa! Ame imana lavya, he palanahara! Have tum amara guna mapha kari dem ane amari bura'i amarathi dura kari dem ane amaru mrtyu sadacari loko manthi kara
Rabila Al Omari
hē amārā pālanahāra! Amē sāmbhaḷyuṁ kē avāja āpanāra mōṭā avājē imāna tarapha pōkārī rahyō chē, kē lōkō! Pōtānā pālanahāra para imāna lāvō, basa! Amē imāna lāvyā, hē pālanahāra! Havē tuṁ amārā gunā māpha karī dēṁ anē amārī burā'i amārāthī dura karī dēṁ anē amārū mr̥tyu sadācārī lōkō mānthī kara
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek