×

તો પણ આ લોકો તમારી સાથે ઝઘડો કરે તો તમે કહી દો 3:20 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:20) ayat 20 in Gujarati

3:20 Surah al-‘Imran ayat 20 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 20 - آل عِمران - Page - Juz 3

﴿فَإِنۡ حَآجُّوكَ فَقُلۡ أَسۡلَمۡتُ وَجۡهِيَ لِلَّهِ وَمَنِ ٱتَّبَعَنِۗ وَقُل لِّلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَٱلۡأُمِّيِّـۧنَ ءَأَسۡلَمۡتُمۡۚ فَإِنۡ أَسۡلَمُواْ فَقَدِ ٱهۡتَدَواْۖ وَّإِن تَوَلَّوۡاْ فَإِنَّمَا عَلَيۡكَ ٱلۡبَلَٰغُۗ وَٱللَّهُ بَصِيرُۢ بِٱلۡعِبَادِ ﴾
[آل عِمران: 20]

તો પણ આ લોકો તમારી સાથે ઝઘડો કરે તો તમે કહી દો કે હું અને મારુ અનુસરણ કરનારાઓએ અલ્લાહ તઆલાની સમક્ષ પોતાનું મસ્તક ઝુકાવી દીધું છે અને કિતાબવાળાઓને અને અભણ લોકોને કહી દો કે શું તમે પણ અનુસરણ કરો છો ? બસ ! આ લોકો પણ અનુસરણ કરતા થઇ જાય તો સત્યમાર્ગ વાળાઓ છે અને જો આ લોકો મોઢું ફેરવે તો તમારા શિરે ફકત પહોંચાડી દેવાનું છે અને અલ્લાહ તઆલા બંદાઓની સારી રીતે દેખરેખ કરી રહ્યો છે

❮ Previous Next ❯

ترجمة: فإن حاجوك فقل أسلمت وجهي لله ومن اتبعن وقل للذين أوتوا الكتاب, باللغة الغوجاراتية

﴿فإن حاجوك فقل أسلمت وجهي لله ومن اتبعن وقل للذين أوتوا الكتاب﴾ [آل عِمران: 20]

Rabila Al Omari
to pana a loko tamari sathe jhaghado kare to tame kahi do ke hum ane maru anusarana karanara'o'e allaha ta'alani samaksa potanum mastaka jhukavi didhum che ane kitabavala'one ane abhana lokone kahi do ke sum tame pana anusarana karo cho? Basa! A loko pana anusarana karata tha'i jaya to satyamarga vala'o che ane jo a loko modhum pherave to tamara sire phakata pahoncadi devanum che ane allaha ta'ala banda'oni sari rite dekharekha kari rahyo che
Rabila Al Omari
tō paṇa ā lōkō tamārī sāthē jhaghaḍō karē tō tamē kahī dō kē huṁ anē māru anusaraṇa karanārā'ō'ē allāha ta'ālānī samakṣa pōtānuṁ mastaka jhukāvī dīdhuṁ chē anē kitābavāḷā'ōnē anē abhaṇa lōkōnē kahī dō kē śuṁ tamē paṇa anusaraṇa karō chō? Basa! Ā lōkō paṇa anusaraṇa karatā tha'i jāya tō satyamārga vāḷā'ō chē anē jō ā lōkō mōḍhuṁ phēravē tō tamārā śirē phakata pahōn̄cāḍī dēvānuṁ chē anē allāha ta'ālā bandā'ōnī sārī rītē dēkharēkha karī rahyō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek