×

આ અદ્રશ્યની વાતો માંથી છે, જેને અમે તમારી તરફ વહી દ્વારા પહોંચાડીએ 3:44 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:44) ayat 44 in Gujarati

3:44 Surah al-‘Imran ayat 44 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 44 - آل عِمران - Page - Juz 3

﴿ذَٰلِكَ مِنۡ أَنۢبَآءِ ٱلۡغَيۡبِ نُوحِيهِ إِلَيۡكَۚ وَمَا كُنتَ لَدَيۡهِمۡ إِذۡ يُلۡقُونَ أَقۡلَٰمَهُمۡ أَيُّهُمۡ يَكۡفُلُ مَرۡيَمَ وَمَا كُنتَ لَدَيۡهِمۡ إِذۡ يَخۡتَصِمُونَ ﴾
[آل عِمران: 44]

આ અદ્રશ્યની વાતો માંથી છે, જેને અમે તમારી તરફ વહી દ્વારા પહોંચાડીએ છીએ, તમે તેઓની પાસે ન હતા જ્યારે કે તેઓ પોતાની કલમ નાખી રહ્યા હતા કે મરયમને આમાંથી કોણ પામશે ? અને ન તો તેઓના ઝગડા વખતે તમે ત્યાં હતા

❮ Previous Next ❯

ترجمة: ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ يلقون أقلامهم, باللغة الغوجاراتية

﴿ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ يلقون أقلامهم﴾ [آل عِمران: 44]

Rabila Al Omari
a adrasyani vato manthi che, jene ame tamari tarapha vahi dvara pahoncadi'e chi'e, tame te'oni pase na hata jyare ke te'o potani kalama nakhi rahya hata ke marayamane amanthi kona pamase? Ane na to te'ona jhagada vakhate tame tyam hata
Rabila Al Omari
ā adraśyanī vātō mānthī chē, jēnē amē tamārī tarapha vahī dvārā pahōn̄cāḍī'ē chī'ē, tamē tē'ōnī pāsē na hatā jyārē kē tē'ō pōtānī kalama nākhī rahyā hatā kē marayamanē āmānthī kōṇa pāmaśē? Anē na tō tē'ōnā jhagaḍā vakhatē tamē tyāṁ hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek