×

અને હું તૌરાતની પુષ્ટી કરવાવાળો છું, જે મારી સામે છે અને હું 3:50 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:50) ayat 50 in Gujarati

3:50 Surah al-‘Imran ayat 50 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 50 - آل عِمران - Page - Juz 3

﴿وَمُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيَّ مِنَ ٱلتَّوۡرَىٰةِ وَلِأُحِلَّ لَكُم بَعۡضَ ٱلَّذِي حُرِّمَ عَلَيۡكُمۡۚ وَجِئۡتُكُم بِـَٔايَةٖ مِّن رَّبِّكُمۡ فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ ﴾
[آل عِمران: 50]

અને હું તૌરાતની પુષ્ટી કરવાવાળો છું, જે મારી સામે છે અને હું એટલા માટે આવ્યો છું કે તમારા પર કેટલીક તે વસ્તુ હલાલ કરૂ જે તમારા પર હરામ કરી દેવામાં આવી છે અને હું તમારી પાસે તમારા પાલનહારની નિશાની લાવ્યો છું, એટલા માટે તમે અલ્લાહ તઆલાથી ડરતા રહો અને મારૂ અનુસરણ કરતા રહો

❮ Previous Next ❯

ترجمة: ومصدقا لما بين يدي من التوراة ولأحل لكم بعض الذي حرم عليكم, باللغة الغوجاراتية

﴿ومصدقا لما بين يدي من التوراة ولأحل لكم بعض الذي حرم عليكم﴾ [آل عِمران: 50]

Rabila Al Omari
ane hum tauratani pusti karavavalo chum, je mari same che ane hum etala mate avyo chum ke tamara para ketalika te vastu halala karu je tamara para harama kari devamam avi che ane hum tamari pase tamara palanaharani nisani lavyo chum, etala mate tame allaha ta'alathi darata raho ane maru anusarana karata raho
Rabila Al Omari
anē huṁ taurātanī puṣṭī karavāvāḷō chuṁ, jē mārī sāmē chē anē huṁ ēṭalā māṭē āvyō chuṁ kē tamārā para kēṭalīka tē vastu halāla karū jē tamārā para harāma karī dēvāmāṁ āvī chē anē huṁ tamārī pāsē tamārā pālanahāranī niśānī lāvyō chuṁ, ēṭalā māṭē tamē allāha ta'ālāthī ḍaratā rahō anē mārū anusaraṇa karatā rahō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek