×

અને તે ઇસ્રાઇલના સંતાનો તરફ પયગંબર હશે, કે હું તમારી પાસે તમારા 3:49 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:49) ayat 49 in Gujarati

3:49 Surah al-‘Imran ayat 49 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 49 - آل عِمران - Page - Juz 3

﴿وَرَسُولًا إِلَىٰ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ أَنِّي قَدۡ جِئۡتُكُم بِـَٔايَةٖ مِّن رَّبِّكُمۡ أَنِّيٓ أَخۡلُقُ لَكُم مِّنَ ٱلطِّينِ كَهَيۡـَٔةِ ٱلطَّيۡرِ فَأَنفُخُ فِيهِ فَيَكُونُ طَيۡرَۢا بِإِذۡنِ ٱللَّهِۖ وَأُبۡرِئُ ٱلۡأَكۡمَهَ وَٱلۡأَبۡرَصَ وَأُحۡيِ ٱلۡمَوۡتَىٰ بِإِذۡنِ ٱللَّهِۖ وَأُنَبِّئُكُم بِمَا تَأۡكُلُونَ وَمَا تَدَّخِرُونَ فِي بُيُوتِكُمۡۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لَّكُمۡ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[آل عِمران: 49]

અને તે ઇસ્રાઇલના સંતાનો તરફ પયગંબર હશે, કે હું તમારી પાસે તમારા પાલનહારની નિશાની લાવ્યો છું, હું તમારા માટે પંખીના જેવું માટીનું પક્ષી બનાવું છું, પછી તેમાં ફુંક મારૂ છું, તો તે અલ્લાહ તઆલાના આદેશથી પક્ષી બની જાય છે અને અલ્લાહ તઆલાના આદેશથી હું પેદાઇશી આંધળાને અને કોઢીને સાજો કરી દઉં છું અને મૃતકોને જીવિત કરૂ છું અને જે કંઇ તમે ખાવો અને જે કંઇ પોતાના ઘરોમાં સંગ્રહ કરો છો હું તમને જણાવી દઉં છું, આમાં તમારા માટે મોટી નિશાની છે. જો તમે ઇમાનવાળા હોય

❮ Previous Next ❯

ترجمة: ورسولا إلى بني إسرائيل أني قد جئتكم بآية من ربكم أني أخلق, باللغة الغوجاراتية

﴿ورسولا إلى بني إسرائيل أني قد جئتكم بآية من ربكم أني أخلق﴾ [آل عِمران: 49]

Rabila Al Omari
Ane te isra'ilana santano tarapha payagambara hase, ke hum tamari pase tamara palanaharani nisani lavyo chum, hum tamara mate pankhina jevum matinum paksi banavum chum, pachi temam phunka maru chum, to te allaha ta'alana adesathi paksi bani jaya che ane allaha ta'alana adesathi hum peda'isi andhalane ane kodhine sajo kari da'um chum ane mrtakone jivita karu chum ane je kami tame khavo ane je kami potana gharomam sangraha karo cho hum tamane janavi da'um chum, amam tamara mate moti nisani che. Jo tame imanavala hoya
Rabila Al Omari
Anē tē isrā'ilanā santānō tarapha payagambara haśē, kē huṁ tamārī pāsē tamārā pālanahāranī niśānī lāvyō chuṁ, huṁ tamārā māṭē paṅkhīnā jēvuṁ māṭīnuṁ pakṣī banāvuṁ chuṁ, pachī tēmāṁ phuṅka mārū chuṁ, tō tē allāha ta'ālānā ādēśathī pakṣī banī jāya chē anē allāha ta'ālānā ādēśathī huṁ pēdā'iśī āndhaḷānē anē kōḍhīnē sājō karī da'uṁ chuṁ anē mr̥takōnē jīvita karū chuṁ anē jē kaṁi tamē khāvō anē jē kaṁi pōtānā gharōmāṁ saṅgraha karō chō huṁ tamanē jaṇāvī da'uṁ chuṁ, āmāṁ tamārā māṭē mōṭī niśānī chē. Jō tamē imānavāḷā hōya
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek