×

અલ્લાહ તઆલા તે લોકોને કેવી રીતે સત્યમાર્ગ આપશે જે પોતાના ઇમાન લાવવા 3:86 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:86) ayat 86 in Gujarati

3:86 Surah al-‘Imran ayat 86 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 86 - آل عِمران - Page - Juz 3

﴿كَيۡفَ يَهۡدِي ٱللَّهُ قَوۡمٗا كَفَرُواْ بَعۡدَ إِيمَٰنِهِمۡ وَشَهِدُوٓاْ أَنَّ ٱلرَّسُولَ حَقّٞ وَجَآءَهُمُ ٱلۡبَيِّنَٰتُۚ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[آل عِمران: 86]

અલ્લાહ તઆલા તે લોકોને કેવી રીતે સત્યમાર્ગ આપશે જે પોતાના ઇમાન લાવવા અને પયગંબરની સત્યતાની સાક્ષી આપવા અને પોતાની પાસે ખુલ્લા પુરાવા આવી ગયા છતાં ઇન્કારી બની જાય છે. અલ્લાહ તઆલા આવા અન્યાયી લોકોને સત્યમાર્ગ નથી બતાવતો

❮ Previous Next ❯

ترجمة: كيف يهدي الله قوما كفروا بعد إيمانهم وشهدوا أن الرسول حق وجاءهم, باللغة الغوجاراتية

﴿كيف يهدي الله قوما كفروا بعد إيمانهم وشهدوا أن الرسول حق وجاءهم﴾ [آل عِمران: 86]

Rabila Al Omari
allaha ta'ala te lokone kevi rite satyamarga apase je potana imana lavava ane payagambarani satyatani saksi apava ane potani pase khulla purava avi gaya chatam inkari bani jaya che. Allaha ta'ala ava an'yayi lokone satyamarga nathi batavato
Rabila Al Omari
allāha ta'ālā tē lōkōnē kēvī rītē satyamārga āpaśē jē pōtānā imāna lāvavā anē payagambaranī satyatānī sākṣī āpavā anē pōtānī pāsē khullā purāvā āvī gayā chatāṁ inkārī banī jāya chē. Allāha ta'ālā āvā an'yāyī lōkōnē satyamārga nathī batāvatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek