×

અમે માનવીને તેના માતા-પિતા બાબતે શિખામણ આપી, તેની માતાએ દુ:ખ પર દુ:ખ 31:14 Gujarati translation

Quran infoGujaratiSurah Luqman ⮕ (31:14) ayat 14 in Gujarati

31:14 Surah Luqman ayat 14 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Luqman ayat 14 - لُقمَان - Page - Juz 21

﴿وَوَصَّيۡنَا ٱلۡإِنسَٰنَ بِوَٰلِدَيۡهِ حَمَلَتۡهُ أُمُّهُۥ وَهۡنًا عَلَىٰ وَهۡنٖ وَفِصَٰلُهُۥ فِي عَامَيۡنِ أَنِ ٱشۡكُرۡ لِي وَلِوَٰلِدَيۡكَ إِلَيَّ ٱلۡمَصِيرُ ﴾
[لُقمَان: 14]

અમે માનવીને તેના માતા-પિતા બાબતે શિખામણ આપી, તેની માતાએ દુ:ખ પર દુ:ખ વેઠી તેને ગર્ભમાં રાખ્યો અને તેનો દૂધ છોડાવવાનો સમય બે વર્ષનો છે, કે તું મારો અને પોતાના માતા-પિતાનો આભાર વ્યક્ત કર, (તમને સૌને) મારી જ તરફ પાછું આવવાનું છે

❮ Previous Next ❯

ترجمة: ووصينا الإنسان بوالديه حملته أمه وهنا على وهن وفصاله في عامين أن, باللغة الغوجاراتية

﴿ووصينا الإنسان بوالديه حملته أمه وهنا على وهن وفصاله في عامين أن﴾ [لُقمَان: 14]

Rabila Al Omari
ame manavine tena mata-pita babate sikhamana api, teni mata'e du:Kha para du:Kha vethi tene garbhamam rakhyo ane teno dudha chodavavano samaya be varsano che, ke tum maro ane potana mata-pitano abhara vyakta kara, (tamane saune) mari ja tarapha pachum avavanum che
Rabila Al Omari
amē mānavīnē tēnā mātā-pitā bābatē śikhāmaṇa āpī, tēnī mātā'ē du:Kha para du:Kha vēṭhī tēnē garbhamāṁ rākhyō anē tēnō dūdha chōḍāvavānō samaya bē varṣanō chē, kē tuṁ mārō anē pōtānā mātā-pitānō ābhāra vyakta kara, (tamanē saunē) mārī ja tarapha pāchuṁ āvavānuṁ chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek