×

અને જો તે બન્ને તારા પર એ વાતની બળજબરી કરે, કે તું 31:15 Gujarati translation

Quran infoGujaratiSurah Luqman ⮕ (31:15) ayat 15 in Gujarati

31:15 Surah Luqman ayat 15 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Luqman ayat 15 - لُقمَان - Page - Juz 21

﴿وَإِن جَٰهَدَاكَ عَلَىٰٓ أَن تُشۡرِكَ بِي مَا لَيۡسَ لَكَ بِهِۦ عِلۡمٞ فَلَا تُطِعۡهُمَاۖ وَصَاحِبۡهُمَا فِي ٱلدُّنۡيَا مَعۡرُوفٗاۖ وَٱتَّبِعۡ سَبِيلَ مَنۡ أَنَابَ إِلَيَّۚ ثُمَّ إِلَيَّ مَرۡجِعُكُمۡ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[لُقمَان: 15]

અને જો તે બન્ને તારા પર એ વાતની બળજબરી કરે, કે તું મારો ભાગીદાર બનાવ, જેનું જ્ઞાન તારી પાસે ન હોય, તો તું તેમનું કહ્યું ન માન, હાં ! દુનિયામાં તેમની સાથે સારી રીતે રહેજે અને તેના માર્ગે ચાલજે, જે મારી તરફ ઝૂકેલો હોય. તમારા સૌનું પાછું ફરવું મારી તરફ જ છે. તમે જે કંઈ કરો છો તે તમને જણાવી દઇશ

❮ Previous Next ❯

ترجمة: وإن جاهداك على أن تشرك بي ما ليس لك به علم فلا, باللغة الغوجاراتية

﴿وإن جاهداك على أن تشرك بي ما ليس لك به علم فلا﴾ [لُقمَان: 15]

Rabila Al Omari
Ane jo te banne tara para e vatani balajabari kare, ke tum maro bhagidara banava, jenum jnana tari pase na hoya, to tum temanum kahyum na mana, ham! Duniyamam temani sathe sari rite raheje ane tena marge calaje, je mari tarapha jhukelo hoya. Tamara saunum pachum pharavum mari tarapha ja che. Tame je kami karo cho te tamane janavi da'isa
Rabila Al Omari
Anē jō tē bannē tārā para ē vātanī baḷajabarī karē, kē tuṁ mārō bhāgīdāra banāva, jēnuṁ jñāna tārī pāsē na hōya, tō tuṁ tēmanuṁ kahyuṁ na māna, hāṁ! Duniyāmāṁ tēmanī sāthē sārī rītē rahējē anē tēnā mārgē cālajē, jē mārī tarapha jhūkēlō hōya. Tamārā saunuṁ pāchuṁ pharavuṁ mārī tarapha ja chē. Tamē jē kaṁī karō chō tē tamanē jaṇāvī da'iśa
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek