×

હે પયગંબર ! અમે તમારા માટે તમારી તે પત્નીઓ હલાલ કરી દીધી 33:50 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ahzab ⮕ (33:50) ayat 50 in Gujarati

33:50 Surah Al-Ahzab ayat 50 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ahzab ayat 50 - الأحزَاب - Page - Juz 22

﴿يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ إِنَّآ أَحۡلَلۡنَا لَكَ أَزۡوَٰجَكَ ٱلَّٰتِيٓ ءَاتَيۡتَ أُجُورَهُنَّ وَمَا مَلَكَتۡ يَمِينُكَ مِمَّآ أَفَآءَ ٱللَّهُ عَلَيۡكَ وَبَنَاتِ عَمِّكَ وَبَنَاتِ عَمَّٰتِكَ وَبَنَاتِ خَالِكَ وَبَنَاتِ خَٰلَٰتِكَ ٱلَّٰتِي هَاجَرۡنَ مَعَكَ وَٱمۡرَأَةٗ مُّؤۡمِنَةً إِن وَهَبَتۡ نَفۡسَهَا لِلنَّبِيِّ إِنۡ أَرَادَ ٱلنَّبِيُّ أَن يَسۡتَنكِحَهَا خَالِصَةٗ لَّكَ مِن دُونِ ٱلۡمُؤۡمِنِينَۗ قَدۡ عَلِمۡنَا مَا فَرَضۡنَا عَلَيۡهِمۡ فِيٓ أَزۡوَٰجِهِمۡ وَمَا مَلَكَتۡ أَيۡمَٰنُهُمۡ لِكَيۡلَا يَكُونَ عَلَيۡكَ حَرَجٞۗ وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمٗا ﴾
[الأحزَاب: 50]

હે પયગંબર ! અમે તમારા માટે તમારી તે પત્નીઓ હલાલ કરી દીધી છે, જેણીઓને તમે તેમની મહેર આપી ચૂક્યા છો અને તે દાસી પણ, જે અલ્લાહ તઆલાએ તમને ગનીમતના માલમાં આપી અને તમારા કાકાઓની દીકરીઓ, ફોઇઓની દીકરીઓ, મામાઓની દીકરીઓ, માસીઓની દીકરીઓ પણ, જેણીઓએ તમારી સાથે હિજરત કરી છે અને તે ઈમાનવાળી સ્ત્રીઓ, જે પોતાને પયગંબરને સોંપી દે, આ ત્યારે-જ્યારે પયગંબર પોતે પણ તેણી સાથે લગ્ન કરવા ઇચ્છે, આ ફક્ત તમારા માટે જ છે અને ઈમાનવાળાઓ માટે નહીં, અમે તેને ખૂબ સારી રીતે જાણીએ છીએ, જે અમે તેમના માટે તેમની પત્નીઓ અને દાસીઓ વિશે (આદેશ) નક્કી કરી રાખ્યા છે, આ એટલા માટે કે તમારા માટે વાંધો ન આવે, અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها النبي إنا أحللنا لك أزواجك اللاتي آتيت أجورهن وما ملكت يمينك, باللغة الغوجاراتية

﴿ياأيها النبي إنا أحللنا لك أزواجك اللاتي آتيت أجورهن وما ملكت يمينك﴾ [الأحزَاب: 50]

Rabila Al Omari
He payagambara! Ame tamara mate tamari te patni'o halala kari didhi che, jeni'one tame temani mahera api cukya cho ane te dasi pana, je allaha ta'ala'e tamane ganimatana malamam api ane tamara kaka'oni dikari'o, pho'i'oni dikari'o, mama'oni dikari'o, masi'oni dikari'o pana, jeni'o'e tamari sathe hijarata kari che ane te imanavali stri'o, je potane payagambarane sompi de, a tyare-jyare payagambara pote pana teni sathe lagna karava icche, a phakta tamara mate ja che ane imanavala'o mate nahim, ame tene khuba sari rite jani'e chi'e, je ame temana mate temani patni'o ane dasi'o vise (adesa) nakki kari rakhya che, a etala mate ke tamara mate vandho na ave, allaha ta'ala ghano ja mapha karanara ane ghano ja dayalu che
Rabila Al Omari
Hē payagambara! Amē tamārā māṭē tamārī tē patnī'ō halāla karī dīdhī chē, jēṇī'ōnē tamē tēmanī mahēra āpī cūkyā chō anē tē dāsī paṇa, jē allāha ta'ālā'ē tamanē ganīmatanā mālamāṁ āpī anē tamārā kākā'ōnī dīkarī'ō, phō'i'ōnī dīkarī'ō, māmā'ōnī dīkarī'ō, māsī'ōnī dīkarī'ō paṇa, jēṇī'ō'ē tamārī sāthē hijarata karī chē anē tē īmānavāḷī strī'ō, jē pōtānē payagambaranē sōmpī dē, ā tyārē-jyārē payagambara pōtē paṇa tēṇī sāthē lagna karavā icchē, ā phakta tamārā māṭē ja chē anē īmānavāḷā'ō māṭē nahīṁ, amē tēnē khūba sārī rītē jāṇī'ē chī'ē, jē amē tēmanā māṭē tēmanī patnī'ō anē dāsī'ō viśē (ādēśa) nakkī karī rākhyā chē, ā ēṭalā māṭē kē tamārā māṭē vāndhō na āvē, allāha ta'ālā ghaṇō ja māpha karanāra anē ghaṇō ja dayāḷu chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek