×

તેમના માંથી જેને તમે ઇચ્છો દૂર રાખો અને જેને ઇચ્છો પોતાની પાસે 33:51 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ahzab ⮕ (33:51) ayat 51 in Gujarati

33:51 Surah Al-Ahzab ayat 51 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ahzab ayat 51 - الأحزَاب - Page - Juz 22

﴿۞ تُرۡجِي مَن تَشَآءُ مِنۡهُنَّ وَتُـٔۡوِيٓ إِلَيۡكَ مَن تَشَآءُۖ وَمَنِ ٱبۡتَغَيۡتَ مِمَّنۡ عَزَلۡتَ فَلَا جُنَاحَ عَلَيۡكَۚ ذَٰلِكَ أَدۡنَىٰٓ أَن تَقَرَّ أَعۡيُنُهُنَّ وَلَا يَحۡزَنَّ وَيَرۡضَيۡنَ بِمَآ ءَاتَيۡتَهُنَّ كُلُّهُنَّۚ وَٱللَّهُ يَعۡلَمُ مَا فِي قُلُوبِكُمۡۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَلِيمٗا ﴾
[الأحزَاب: 51]

તેમના માંથી જેને તમે ઇચ્છો દૂર રાખો અને જેને ઇચ્છો પોતાની પાસે રાખો અને જો તમે તેમના માંથી કોઇને પણ પોતાની પાસે બોલાવો, જેમને તમે જુદા કરી રાખ્યા હતા, તો તમારા પર કોઇ ગુનો નથી, આમાં તે વાત શક્ય છે કે તે સ્ત્રીઓની આંખો ઠંડી રહે અને તેઓ નિરાશ ન થાય અને જે કંઈ પણ તમે આપો તેના પર સૌ રાજી રહે, તમારા હૃદયોમાં જે કંઈ પણ છે તેને અલ્લાહ જાણે છે. અલ્લાહ ઘણો જ જ્ઞાની અને ધૈર્યવાન છે

❮ Previous Next ❯

ترجمة: ترجي من تشاء منهن وتؤوي إليك من تشاء ومن ابتغيت ممن عزلت, باللغة الغوجاراتية

﴿ترجي من تشاء منهن وتؤوي إليك من تشاء ومن ابتغيت ممن عزلت﴾ [الأحزَاب: 51]

Rabila Al Omari
temana manthi jene tame iccho dura rakho ane jene iccho potani pase rakho ane jo tame temana manthi ko'ine pana potani pase bolavo, jemane tame juda kari rakhya hata, to tamara para ko'i guno nathi, amam te vata sakya che ke te stri'oni ankho thandi rahe ane te'o nirasa na thaya ane je kami pana tame apo tena para sau raji rahe, tamara hrdayomam je kami pana che tene allaha jane che. Allaha ghano ja jnani ane dhairyavana che
Rabila Al Omari
tēmanā mānthī jēnē tamē icchō dūra rākhō anē jēnē icchō pōtānī pāsē rākhō anē jō tamē tēmanā mānthī kō'inē paṇa pōtānī pāsē bōlāvō, jēmanē tamē judā karī rākhyā hatā, tō tamārā para kō'i gunō nathī, āmāṁ tē vāta śakya chē kē tē strī'ōnī āṅkhō ṭhaṇḍī rahē anē tē'ō nirāśa na thāya anē jē kaṁī paṇa tamē āpō tēnā para sau rājī rahē, tamārā hr̥dayōmāṁ jē kaṁī paṇa chē tēnē allāha jāṇē chē. Allāha ghaṇō ja jñānī anē dhairyavāna chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek