×

હે પયગંબર ! પોતાની પત્નીઓને, પોતાની દીકરીઓને અને મુસલમાન સ્ત્રીઓને કહી દો 33:59 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ahzab ⮕ (33:59) ayat 59 in Gujarati

33:59 Surah Al-Ahzab ayat 59 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ahzab ayat 59 - الأحزَاب - Page - Juz 22

﴿يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ قُل لِّأَزۡوَٰجِكَ وَبَنَاتِكَ وَنِسَآءِ ٱلۡمُؤۡمِنِينَ يُدۡنِينَ عَلَيۡهِنَّ مِن جَلَٰبِيبِهِنَّۚ ذَٰلِكَ أَدۡنَىٰٓ أَن يُعۡرَفۡنَ فَلَا يُؤۡذَيۡنَۗ وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمٗا ﴾
[الأحزَاب: 59]

હે પયગંબર ! પોતાની પત્નીઓને, પોતાની દીકરીઓને અને મુસલમાન સ્ત્રીઓને કહી દો કે તેઓ પોતાના પર પોતાની ચાદર લટકાવી રાખે, તેનાથી તરત જ તેણીઓની ઓળખ થઇ જશે, પછી તેણીઓને સતાવવામાં નહીં આવે અને અલ્લાહ તઆલા માફ કરનાર, દયાળુ છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها النبي قل لأزواجك وبناتك ونساء المؤمنين يدنين عليهن من جلابيبهن ذلك, باللغة الغوجاراتية

﴿ياأيها النبي قل لأزواجك وبناتك ونساء المؤمنين يدنين عليهن من جلابيبهن ذلك﴾ [الأحزَاب: 59]

Rabila Al Omari
He payagambara! Potani patni'one, potani dikari'one ane musalamana stri'one kahi do ke te'o potana para potani cadara latakavi rakhe, tenathi tarata ja teni'oni olakha tha'i jase, pachi teni'one satavavamam nahim ave ane allaha ta'ala mapha karanara, dayalu che
Rabila Al Omari
Hē payagambara! Pōtānī patnī'ōnē, pōtānī dīkarī'ōnē anē musalamāna strī'ōnē kahī dō kē tē'ō pōtānā para pōtānī cādara laṭakāvī rākhē, tēnāthī tarata ja tēṇī'ōnī ōḷakha tha'i jaśē, pachī tēṇī'ōnē satāvavāmāṁ nahīṁ āvē anē allāha ta'ālā māpha karanāra, dayāḷu chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek