×

અને તેમના પહેલાના લોકોએ પણ અમારી આયતોને જુઠલાવી હતી અને તે લોકોને 34:45 Gujarati translation

Quran infoGujaratiSurah Saba’ ⮕ (34:45) ayat 45 in Gujarati

34:45 Surah Saba’ ayat 45 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Saba’ ayat 45 - سَبإ - Page - Juz 22

﴿وَكَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ وَمَا بَلَغُواْ مِعۡشَارَ مَآ ءَاتَيۡنَٰهُمۡ فَكَذَّبُواْ رُسُلِيۖ فَكَيۡفَ كَانَ نَكِيرِ ﴾
[سَبإ: 45]

અને તેમના પહેલાના લોકોએ પણ અમારી આયતોને જુઠલાવી હતી અને તે લોકોને અમે જે આપી રાખ્યું હતું, આ લોકો તો તેમના દસમાં ભાગ સુધી પણ પહોંચ્યા નથી, બસ ! તે લોકોએ મારા પયગંબરોને જુઠલાવ્યા, (પછી જુઓ) મારી યાતના કેવી હતી

❮ Previous Next ❯

ترجمة: وكذب الذين من قبلهم وما بلغوا معشار ما آتيناهم فكذبوا رسلي فكيف, باللغة الغوجاراتية

﴿وكذب الذين من قبلهم وما بلغوا معشار ما آتيناهم فكذبوا رسلي فكيف﴾ [سَبإ: 45]

Rabila Al Omari
ane temana pahelana loko'e pana amari ayatone juthalavi hati ane te lokone ame je api rakhyum hatum, a loko to temana dasamam bhaga sudhi pana pahoncya nathi, basa! Te loko'e mara payagambarone juthalavya, (pachi ju'o) mari yatana kevi hati
Rabila Al Omari
anē tēmanā pahēlānā lōkō'ē paṇa amārī āyatōnē juṭhalāvī hatī anē tē lōkōnē amē jē āpī rākhyuṁ hatuṁ, ā lōkō tō tēmanā dasamāṁ bhāga sudhī paṇa pahōn̄cyā nathī, basa! Tē lōkō'ē mārā payagambarōnē juṭhalāvyā, (pachī ju'ō) mārī yātanā kēvī hatī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek