×

તે રાતને દિવસમાં અને દિવસને રાતમાં દાખલ કરે છે અને સૂર્ય તથા 35:13 Gujarati translation

Quran infoGujaratiSurah FaTir ⮕ (35:13) ayat 13 in Gujarati

35:13 Surah FaTir ayat 13 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah FaTir ayat 13 - فَاطِر - Page - Juz 22

﴿يُولِجُ ٱلَّيۡلَ فِي ٱلنَّهَارِ وَيُولِجُ ٱلنَّهَارَ فِي ٱلَّيۡلِ وَسَخَّرَ ٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ كُلّٞ يَجۡرِي لِأَجَلٖ مُّسَمّٗىۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡ لَهُ ٱلۡمُلۡكُۚ وَٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِهِۦ مَا يَمۡلِكُونَ مِن قِطۡمِيرٍ ﴾
[فَاطِر: 13]

તે રાતને દિવસમાં અને દિવસને રાતમાં દાખલ કરે છે અને સૂર્ય તથા ચંદ્રને તેણે જ કામે લગાડી દીધા છે, દરેક પોતાની સીમાઓ પર ચાલી રહ્યા છે, આ જ અલ્લાહ છે, તમારા સૌનો પાલનહાર, તેની જ બાદશાહી છે, જેમને તમે અલ્લાહ સિવાય પોકારો છો, તે તો ખજૂરના ઠળિયાના છોતરાંના પણ માલિક નથી

❮ Previous Next ❯

ترجمة: يولج الليل في النهار ويولج النهار في الليل وسخر الشمس والقمر كل, باللغة الغوجاراتية

﴿يولج الليل في النهار ويولج النهار في الليل وسخر الشمس والقمر كل﴾ [فَاطِر: 13]

Rabila Al Omari
te ratane divasamam ane divasane ratamam dakhala kare che ane surya tatha candrane tene ja kame lagadi didha che, dareka potani sima'o para cali rahya che, a ja allaha che, tamara sauno palanahara, teni ja badasahi che, jemane tame allaha sivaya pokaro cho, te to khajurana thaliyana chotaranna pana malika nathi
Rabila Al Omari
tē rātanē divasamāṁ anē divasanē rātamāṁ dākhala karē chē anē sūrya tathā candranē tēṇē ja kāmē lagāḍī dīdhā chē, darēka pōtānī sīmā'ō para cālī rahyā chē, ā ja allāha chē, tamārā saunō pālanahāra, tēnī ja bādaśāhī chē, jēmanē tamē allāha sivāya pōkārō chō, tē tō khajūranā ṭhaḷiyānā chōtarānnā paṇa mālika nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek