×

જે લોકો અલ્લાહની કિતાબનું વાંચન કરે છે અને નમાઝ કાયમ પઢે છે 35:29 Gujarati translation

Quran infoGujaratiSurah FaTir ⮕ (35:29) ayat 29 in Gujarati

35:29 Surah FaTir ayat 29 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah FaTir ayat 29 - فَاطِر - Page - Juz 22

﴿إِنَّ ٱلَّذِينَ يَتۡلُونَ كِتَٰبَ ٱللَّهِ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَأَنفَقُواْ مِمَّا رَزَقۡنَٰهُمۡ سِرّٗا وَعَلَانِيَةٗ يَرۡجُونَ تِجَٰرَةٗ لَّن تَبُورَ ﴾
[فَاطِر: 29]

જે લોકો અલ્લાહની કિતાબનું વાંચન કરે છે અને નમાઝ કાયમ પઢે છે અને જે કંઈ અમે તેમને આપી રાખ્યું છે તેમાંથી છુપી અને જાહેર રીતે ખર્ચ કરે છે, તે એવા વેપારના ઉમ્મેદવાર છે, જે ક્યારેય નુકસાનમાં નહીં હોય

❮ Previous Next ❯

ترجمة: إن الذين يتلون كتاب الله وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية, باللغة الغوجاراتية

﴿إن الذين يتلون كتاب الله وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية﴾ [فَاطِر: 29]

Rabila Al Omari
Je loko allahani kitabanum vancana kare che ane namajha kayama padhe che ane je kami ame temane api rakhyum che temanthi chupi ane jahera rite kharca kare che, te eva veparana um'medavara che, je kyareya nukasanamam nahim hoya
Rabila Al Omari
Jē lōkō allāhanī kitābanuṁ vān̄cana karē chē anē namājha kāyama paḍhē chē anē jē kaṁī amē tēmanē āpī rākhyuṁ chē tēmānthī chupī anē jāhēra rītē kharca karē chē, tē ēvā vēpāranā um'mēdavāra chē, jē kyārēya nukasānamāṁ nahīṁ hōya
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek