×

અને તે લોકો તેમાં ચીસો પાડશે, કે હે અમારા પાલનહાર ! અમને 35:37 Gujarati translation

Quran infoGujaratiSurah FaTir ⮕ (35:37) ayat 37 in Gujarati

35:37 Surah FaTir ayat 37 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah FaTir ayat 37 - فَاطِر - Page - Juz 22

﴿وَهُمۡ يَصۡطَرِخُونَ فِيهَا رَبَّنَآ أَخۡرِجۡنَا نَعۡمَلۡ صَٰلِحًا غَيۡرَ ٱلَّذِي كُنَّا نَعۡمَلُۚ أَوَلَمۡ نُعَمِّرۡكُم مَّا يَتَذَكَّرُ فِيهِ مَن تَذَكَّرَ وَجَآءَكُمُ ٱلنَّذِيرُۖ فَذُوقُواْ فَمَا لِلظَّٰلِمِينَ مِن نَّصِيرٍ ﴾
[فَاطِر: 37]

અને તે લોકો તેમાં ચીસો પાડશે, કે હે અમારા પાલનહાર ! અમને કાઢી લે, અમે સારા કાર્યો કરીશું, તે કાર્યો સિવાય-જે અમે કરતા હતા, (અલ્લાહ કહેશે) શું અમે તમને એટલી વય નહતી આપી કે જે સમજવા ઇચ્છતો, તે સમજી જાત અને તમારી પાસે સચેત કરનાર પણ આવ્યા, તો હવે સ્વાદ ચાખો કે અત્યાચારીઓની મદદ કરનાર કોઇ નથી

❮ Previous Next ❯

ترجمة: وهم يصطرخون فيها ربنا أخرجنا نعمل صالحا غير الذي كنا نعمل أو, باللغة الغوجاراتية

﴿وهم يصطرخون فيها ربنا أخرجنا نعمل صالحا غير الذي كنا نعمل أو﴾ [فَاطِر: 37]

Rabila Al Omari
Ane te loko temam ciso padase, ke he amara palanahara! Amane kadhi le, ame sara karyo karisum, te karyo sivaya-je ame karata hata, (allaha kahese) sum ame tamane etali vaya nahati api ke je samajava icchato, te samaji jata ane tamari pase saceta karanara pana avya, to have svada cakho ke atyacari'oni madada karanara ko'i nathi
Rabila Al Omari
Anē tē lōkō tēmāṁ cīsō pāḍaśē, kē hē amārā pālanahāra! Amanē kāḍhī lē, amē sārā kāryō karīśuṁ, tē kāryō sivāya-jē amē karatā hatā, (allāha kahēśē) śuṁ amē tamanē ēṭalī vaya nahatī āpī kē jē samajavā icchatō, tē samajī jāta anē tamārī pāsē sacēta karanāra paṇa āvyā, tō havē svāda cākhō kē atyācārī'ōnī madada karanāra kō'i nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek