×

શું તે વ્યક્તિ, જેના માટે તેના ખરાબ કાર્યોને શણગારવામાં આવ્યા છે, બસ 35:8 Gujarati translation

Quran infoGujaratiSurah FaTir ⮕ (35:8) ayat 8 in Gujarati

35:8 Surah FaTir ayat 8 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah FaTir ayat 8 - فَاطِر - Page - Juz 22

﴿أَفَمَن زُيِّنَ لَهُۥ سُوٓءُ عَمَلِهِۦ فَرَءَاهُ حَسَنٗاۖ فَإِنَّ ٱللَّهَ يُضِلُّ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۖ فَلَا تَذۡهَبۡ نَفۡسُكَ عَلَيۡهِمۡ حَسَرَٰتٍۚ إِنَّ ٱللَّهَ عَلِيمُۢ بِمَا يَصۡنَعُونَ ﴾
[فَاطِر: 8]

શું તે વ્યક્તિ, જેના માટે તેના ખરાબ કાર્યોને શણગારવામાં આવ્યા છે, બસ ! તેઓ તેને સારું સમજે છે, (શું તે સદાચારી વ્યક્તિ જેવો છે) ? નિ:શંક અલ્લાહ જેને ઇચ્છે પથભ્રષ્ટ કરે છે અને જેને ઇચ્છે સત્ય માર્ગ બતાવે છે. બસ ! તમારે તેમના માટે નિરાશ થઇ, પોતાના પ્રાણને નષ્ટ ન કરવા જોઇએ, આ લોકો જે કંઈ કરી રહ્યા છે, તેને ખરેખર અલ્લાહ સારી રીતે જાણે છે

❮ Previous Next ❯

ترجمة: أفمن زين له سوء عمله فرآه حسنا فإن الله يضل من يشاء, باللغة الغوجاراتية

﴿أفمن زين له سوء عمله فرآه حسنا فإن الله يضل من يشاء﴾ [فَاطِر: 8]

Rabila Al Omari
sum te vyakti, jena mate tena kharaba karyone sanagaravamam avya che, basa! Te'o tene sarum samaje che, (sum te sadacari vyakti jevo che)? Ni:Sanka allaha jene icche pathabhrasta kare che ane jene icche satya marga batave che. Basa! Tamare temana mate nirasa tha'i, potana pranane nasta na karava jo'i'e, a loko je kami kari rahya che, tene kharekhara allaha sari rite jane che
Rabila Al Omari
śuṁ tē vyakti, jēnā māṭē tēnā kharāba kāryōnē śaṇagāravāmāṁ āvyā chē, basa! Tē'ō tēnē sāruṁ samajē chē, (śuṁ tē sadācārī vyakti jēvō chē)? Ni:Śaṅka allāha jēnē icchē pathabhraṣṭa karē chē anē jēnē icchē satya mārga batāvē chē. Basa! Tamārē tēmanā māṭē nirāśa tha'i, pōtānā prāṇanē naṣṭa na karavā jō'i'ē, ā lōkō jē kaṁī karī rahyā chē, tēnē kharēkhara allāha sārī rītē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek