×

ઇન્કાર કરનારાઓના જૂથના જૂથ જહન્નમ તરફ હાંકવામાં આવશે, જ્યારે તેઓ તેની પાસે 39:71 Gujarati translation

Quran infoGujaratiSurah Az-Zumar ⮕ (39:71) ayat 71 in Gujarati

39:71 Surah Az-Zumar ayat 71 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Az-Zumar ayat 71 - الزُّمَر - Page - Juz 24

﴿وَسِيقَ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِلَىٰ جَهَنَّمَ زُمَرًاۖ حَتَّىٰٓ إِذَا جَآءُوهَا فُتِحَتۡ أَبۡوَٰبُهَا وَقَالَ لَهُمۡ خَزَنَتُهَآ أَلَمۡ يَأۡتِكُمۡ رُسُلٞ مِّنكُمۡ يَتۡلُونَ عَلَيۡكُمۡ ءَايَٰتِ رَبِّكُمۡ وَيُنذِرُونَكُمۡ لِقَآءَ يَوۡمِكُمۡ هَٰذَاۚ قَالُواْ بَلَىٰ وَلَٰكِنۡ حَقَّتۡ كَلِمَةُ ٱلۡعَذَابِ عَلَى ٱلۡكَٰفِرِينَ ﴾
[الزُّمَر: 71]

ઇન્કાર કરનારાઓના જૂથના જૂથ જહન્નમ તરફ હાંકવામાં આવશે, જ્યારે તેઓ તેની પાસે પહોંચી જશે, તેના દ્વાર તેમના માટે ખોલી નાંખવામાં આવશે અને ત્યાંના દેખરેખ કરનાર તેમને સવાલ કરશે કે, શું તમારી પાસે તમારા માંથી પયગંબર નહતા આવ્યા ? જે તમારી સામે તમારા પાલનહારની આયતો પઢતા હતા અને તમને આજના દિવસની મુલાકાતથી સચેત કરતા હતા ? તે લોકો જવાબ આપશે કે હાં, સાચું છે, પરંતુ યાતનાનો નિર્ણય ઇન્કાર કરનારાઓ માટે સાબિત થઇ ગયો

❮ Previous Next ❯

ترجمة: وسيق الذين كفروا إلى جهنم زمرا حتى إذا جاءوها فتحت أبوابها وقال, باللغة الغوجاراتية

﴿وسيق الذين كفروا إلى جهنم زمرا حتى إذا جاءوها فتحت أبوابها وقال﴾ [الزُّمَر: 71]

Rabila Al Omari
inkara karanara'ona juthana jutha jahannama tarapha hankavamam avase, jyare te'o teni pase pahonci jase, tena dvara temana mate kholi nankhavamam avase ane tyanna dekharekha karanara temane savala karase ke, sum tamari pase tamara manthi payagambara nahata avya? Je tamari same tamara palanaharani ayato padhata hata ane tamane ajana divasani mulakatathi saceta karata hata? Te loko javaba apase ke ham, sacum che, parantu yatanano nirnaya inkara karanara'o mate sabita tha'i gayo
Rabila Al Omari
inkāra karanārā'ōnā jūthanā jūtha jahannama tarapha hāṅkavāmāṁ āvaśē, jyārē tē'ō tēnī pāsē pahōn̄cī jaśē, tēnā dvāra tēmanā māṭē khōlī nāṅkhavāmāṁ āvaśē anē tyānnā dēkharēkha karanāra tēmanē savāla karaśē kē, śuṁ tamārī pāsē tamārā mānthī payagambara nahatā āvyā? Jē tamārī sāmē tamārā pālanahāranī āyatō paḍhatā hatā anē tamanē ājanā divasanī mulākātathī sacēta karatā hatā? Tē lōkō javāba āpaśē kē hāṁ, sācuṁ chē, parantu yātanānō nirṇaya inkāra karanārā'ō māṭē sābita tha'i gayō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek