×

અને જે ઈમાન લાવ્યા અને ભલાઇના કાર્યો કરે, અમે તેઓને તે જન્નતોમાં 4:122 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:122) ayat 122 in Gujarati

4:122 Surah An-Nisa’ ayat 122 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 122 - النِّسَاء - Page - Juz 5

﴿وَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ سَنُدۡخِلُهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۖ وَعۡدَ ٱللَّهِ حَقّٗاۚ وَمَنۡ أَصۡدَقُ مِنَ ٱللَّهِ قِيلٗا ﴾
[النِّسَاء: 122]

અને જે ઈમાન લાવ્યા અને ભલાઇના કાર્યો કરે, અમે તેઓને તે જન્નતોમાં પ્રવેશ આપીશું જેની નીચે ઝરણા વહી રહ્યા છે, જ્યાં તે હંમેશા રહેશે, આ છે અલ્લાહનું વચન, જે ખરેખર સાચું છે. અને કોણ છે જે પોતાની વાતમાં અલ્લાહ તઆલા કરતા વધારે સાચો હોય

❮ Previous Next ❯

ترجمة: والذين آمنوا وعملوا الصالحات سندخلهم جنات تجري من تحتها الأنهار خالدين فيها, باللغة الغوجاراتية

﴿والذين آمنوا وعملوا الصالحات سندخلهم جنات تجري من تحتها الأنهار خالدين فيها﴾ [النِّسَاء: 122]

Rabila Al Omari
ane je imana lavya ane bhala'ina karyo kare, ame te'one te jannatomam pravesa apisum jeni nice jharana vahi rahya che, jyam te hammesa rahese, a che allahanum vacana, je kharekhara sacum che. Ane kona che je potani vatamam allaha ta'ala karata vadhare saco hoya
Rabila Al Omari
anē jē īmāna lāvyā anē bhalā'inā kāryō karē, amē tē'ōnē tē jannatōmāṁ pravēśa āpīśuṁ jēnī nīcē jharaṇā vahī rahyā chē, jyāṁ tē hammēśā rahēśē, ā chē allāhanuṁ vacana, jē kharēkhara sācuṁ chē. Anē kōṇa chē jē pōtānī vātamāṁ allāha ta'ālā karatā vadhārē sācō hōya
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek