×

તમને સ્ત્રીઓ વિશે આદેશ આપે છે, તમે કહી દો કે અલ્લાહ પોતે 4:127 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:127) ayat 127 in Gujarati

4:127 Surah An-Nisa’ ayat 127 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 127 - النِّسَاء - Page - Juz 5

﴿وَيَسۡتَفۡتُونَكَ فِي ٱلنِّسَآءِۖ قُلِ ٱللَّهُ يُفۡتِيكُمۡ فِيهِنَّ وَمَا يُتۡلَىٰ عَلَيۡكُمۡ فِي ٱلۡكِتَٰبِ فِي يَتَٰمَى ٱلنِّسَآءِ ٱلَّٰتِي لَا تُؤۡتُونَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرۡغَبُونَ أَن تَنكِحُوهُنَّ وَٱلۡمُسۡتَضۡعَفِينَ مِنَ ٱلۡوِلۡدَٰنِ وَأَن تَقُومُواْ لِلۡيَتَٰمَىٰ بِٱلۡقِسۡطِۚ وَمَا تَفۡعَلُواْ مِنۡ خَيۡرٖ فَإِنَّ ٱللَّهَ كَانَ بِهِۦ عَلِيمٗا ﴾
[النِّسَاء: 127]

તમને સ્ત્રીઓ વિશે આદેશ આપે છે, તમે કહી દો કે અલ્લાહ પોતે તેણીઓ વિશે આદેશ આપી રહ્યો છે અને કુરઆનની તે આયતો, જે તમારી સમક્ષ તે અનાથ બાળકીઓ વિશે પઢવામાં આવે છે જેમને તેણીઓનો નક્કી કરેલ અધિકાર તમે નથી આપતા અને તેણીઓ સાથે લગ્ન કરવાની લાલચ રાખો છો અને અશક્ત બાળકો વિશે અને તે વિશે કે અનાથોનું ભરણ-પોષણ ન્યાયથી કરો, નિ:શંક અલ્લાહ તેને પૂરી રીતે જાણવાવાળો છે

❮ Previous Next ❯

ترجمة: ويستفتونك في النساء قل الله يفتيكم فيهن وما يتلى عليكم في الكتاب, باللغة الغوجاراتية

﴿ويستفتونك في النساء قل الله يفتيكم فيهن وما يتلى عليكم في الكتاب﴾ [النِّسَاء: 127]

Rabila Al Omari
tamane stri'o vise adesa ape che, tame kahi do ke allaha pote teni'o vise adesa api rahyo che ane kura'anani te ayato, je tamari samaksa te anatha balaki'o vise padhavamam ave che jemane teni'ono nakki karela adhikara tame nathi apata ane teni'o sathe lagna karavani lalaca rakho cho ane asakta balako vise ane te vise ke anathonum bharana-posana n'yayathi karo, ni:Sanka allaha tene puri rite janavavalo che
Rabila Al Omari
tamanē strī'ō viśē ādēśa āpē chē, tamē kahī dō kē allāha pōtē tēṇī'ō viśē ādēśa āpī rahyō chē anē kura'ānanī tē āyatō, jē tamārī samakṣa tē anātha bāḷakī'ō viśē paḍhavāmāṁ āvē chē jēmanē tēṇī'ōnō nakkī karēla adhikāra tamē nathī āpatā anē tēṇī'ō sāthē lagna karavānī lālaca rākhō chō anē aśakta bāḷakō viśē anē tē viśē kē anāthōnuṁ bharaṇa-pōṣaṇa n'yāyathī karō, ni:Śaṅka allāha tēnē pūrī rītē jāṇavāvāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek