×

જે કંઈ તમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે તે વિશે અલ્લાહ તઆલા 4:166 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:166) ayat 166 in Gujarati

4:166 Surah An-Nisa’ ayat 166 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 166 - النِّسَاء - Page - Juz 6

﴿لَّٰكِنِ ٱللَّهُ يَشۡهَدُ بِمَآ أَنزَلَ إِلَيۡكَۖ أَنزَلَهُۥ بِعِلۡمِهِۦۖ وَٱلۡمَلَٰٓئِكَةُ يَشۡهَدُونَۚ وَكَفَىٰ بِٱللَّهِ شَهِيدًا ﴾
[النِّسَاء: 166]

જે કંઈ તમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે તે વિશે અલ્લાહ તઆલા પોતે સાક્ષી આપે છે કે તેને પોતાના જ્ઞાન વડે અવતરિત કર્યુ અને ફરિશ્તાઓ પણ સાક્ષી આપે છે અને અલ્લાહ તઆલા સાક્ષી માટે પૂરતો છે

❮ Previous Next ❯

ترجمة: لكن الله يشهد بما أنـزل إليك أنـزله بعلمه والملائكة يشهدون وكفى بالله, باللغة الغوجاراتية

﴿لكن الله يشهد بما أنـزل إليك أنـزله بعلمه والملائكة يشهدون وكفى بالله﴾ [النِّسَاء: 166]

Rabila Al Omari
Je kami tamari tarapha avatarita karavamam avyum che te vise allaha ta'ala pote saksi ape che ke tene potana jnana vade avatarita karyu ane pharista'o pana saksi ape che ane allaha ta'ala saksi mate purato che
Rabila Al Omari
Jē kaṁī tamārī tarapha avatarita karavāmāṁ āvyuṁ chē tē viśē allāha ta'ālā pōtē sākṣī āpē chē kē tēnē pōtānā jñāna vaḍē avatarita karyu anē phariśtā'ō paṇa sākṣī āpē chē anē allāha ta'ālā sākṣī māṭē pūratō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek