×

જો તમને ભય હોય કે અનાથ છોકરીઓ સાથે લગ્ન કરી તમે ન્યાય 4:3 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:3) ayat 3 in Gujarati

4:3 Surah An-Nisa’ ayat 3 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 3 - النِّسَاء - Page - Juz 4

﴿وَإِنۡ خِفۡتُمۡ أَلَّا تُقۡسِطُواْ فِي ٱلۡيَتَٰمَىٰ فَٱنكِحُواْ مَا طَابَ لَكُم مِّنَ ٱلنِّسَآءِ مَثۡنَىٰ وَثُلَٰثَ وَرُبَٰعَۖ فَإِنۡ خِفۡتُمۡ أَلَّا تَعۡدِلُواْ فَوَٰحِدَةً أَوۡ مَا مَلَكَتۡ أَيۡمَٰنُكُمۡۚ ذَٰلِكَ أَدۡنَىٰٓ أَلَّا تَعُولُواْ ﴾
[النِّسَاء: 3]

જો તમને ભય હોય કે અનાથ છોકરીઓ સાથે લગ્ન કરી તમે ન્યાય નહી કરી શકો તો બીજી સ્ત્રીઓ માંથી જે પણ તમને પસંદ આવે તમે તેઓ સાથે લગ્ન કરી લો, બે-બે, ત્રણ-ત્રણ, ચાર-ચાર સાથે, પરંતુ જો તમને ન્યાય ન કરવાનો ભય હોય તો એક જ પુરતી છે, અથવા તમારી માલીકીની બાંદી આ વધારે ઉત્તમ છે કે (આવું કરવાથી અન્યાય અને) એક તરફ જુકી જવાથી બચી જાઓ

❮ Previous Next ❯

ترجمة: وإن خفتم ألا تقسطوا في اليتامى فانكحوا ما طاب لكم من النساء, باللغة الغوجاراتية

﴿وإن خفتم ألا تقسطوا في اليتامى فانكحوا ما طاب لكم من النساء﴾ [النِّسَاء: 3]

Rabila Al Omari
jo tamane bhaya hoya ke anatha chokari'o sathe lagna kari tame n'yaya nahi kari sako to biji stri'o manthi je pana tamane pasanda ave tame te'o sathe lagna kari lo, be-be, trana-trana, cara-cara sathe, parantu jo tamane n'yaya na karavano bhaya hoya to eka ja purati che, athava tamari malikini bandi a vadhare uttama che ke (avum karavathi an'yaya ane) eka tarapha juki javathi baci ja'o
Rabila Al Omari
jō tamanē bhaya hōya kē anātha chōkarī'ō sāthē lagna karī tamē n'yāya nahī karī śakō tō bījī strī'ō mānthī jē paṇa tamanē pasanda āvē tamē tē'ō sāthē lagna karī lō, bē-bē, traṇa-traṇa, cāra-cāra sāthē, parantu jō tamanē n'yāya na karavānō bhaya hōya tō ēka ja puratī chē, athavā tamārī mālīkīnī bāndī ā vadhārē uttama chē kē (āvuṁ karavāthī an'yāya anē) ēka tarapha jukī javāthī bacī jā'ō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek