×

અલ્લાહ તઆલા તમને જરૂરી આદેશ આપે છે કે અમાનતદારોને તેમની અમાનત પહોંચાડી 4:58 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:58) ayat 58 in Gujarati

4:58 Surah An-Nisa’ ayat 58 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 58 - النِّسَاء - Page - Juz 5

﴿۞ إِنَّ ٱللَّهَ يَأۡمُرُكُمۡ أَن تُؤَدُّواْ ٱلۡأَمَٰنَٰتِ إِلَىٰٓ أَهۡلِهَا وَإِذَا حَكَمۡتُم بَيۡنَ ٱلنَّاسِ أَن تَحۡكُمُواْ بِٱلۡعَدۡلِۚ إِنَّ ٱللَّهَ نِعِمَّا يَعِظُكُم بِهِۦٓۗ إِنَّ ٱللَّهَ كَانَ سَمِيعَۢا بَصِيرٗا ﴾
[النِّسَاء: 58]

અલ્લાહ તઆલા તમને જરૂરી આદેશ આપે છે કે અમાનતદારોને તેમની અમાનત પહોંચાડી દો અને જ્યારે લોકો માટે ચુકાદો કરો તો ન્યાયથી કરો, નિ:શંક આ ઉત્તમ વસ્તુ છે જેની શિખામણ તમને અલ્લાહ તઆલા આપી રહ્યો છે, નિ:શંક અલ્લાહ તઆલા સાંભળે છે, જુએ છે

❮ Previous Next ❯

ترجمة: إن الله يأمركم أن تؤدوا الأمانات إلى أهلها وإذا حكمتم بين الناس, باللغة الغوجاراتية

﴿إن الله يأمركم أن تؤدوا الأمانات إلى أهلها وإذا حكمتم بين الناس﴾ [النِّسَاء: 58]

Rabila Al Omari
allaha ta'ala tamane jaruri adesa ape che ke amanatadarone temani amanata pahoncadi do ane jyare loko mate cukado karo to n'yayathi karo, ni:Sanka a uttama vastu che jeni sikhamana tamane allaha ta'ala api rahyo che, ni:Sanka allaha ta'ala sambhale che, ju'e che
Rabila Al Omari
allāha ta'ālā tamanē jarūrī ādēśa āpē chē kē amānatadārōnē tēmanī amānata pahōn̄cāḍī dō anē jyārē lōkō māṭē cukādō karō tō n'yāyathī karō, ni:Śaṅka ā uttama vastu chē jēnī śikhāmaṇa tamanē allāha ta'ālā āpī rahyō chē, ni:Śaṅka allāha ta'ālā sāmbhaḷē chē, ju'ē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek