×

શું તમે તેઓને નથી જોયા જેઓને આદેશ આપવામાં આવ્યો હતો કે પોતાના 4:77 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:77) ayat 77 in Gujarati

4:77 Surah An-Nisa’ ayat 77 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 77 - النِّسَاء - Page - Juz 5

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ قِيلَ لَهُمۡ كُفُّوٓاْ أَيۡدِيَكُمۡ وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ فَلَمَّا كُتِبَ عَلَيۡهِمُ ٱلۡقِتَالُ إِذَا فَرِيقٞ مِّنۡهُمۡ يَخۡشَوۡنَ ٱلنَّاسَ كَخَشۡيَةِ ٱللَّهِ أَوۡ أَشَدَّ خَشۡيَةٗۚ وَقَالُواْ رَبَّنَا لِمَ كَتَبۡتَ عَلَيۡنَا ٱلۡقِتَالَ لَوۡلَآ أَخَّرۡتَنَآ إِلَىٰٓ أَجَلٖ قَرِيبٖۗ قُلۡ مَتَٰعُ ٱلدُّنۡيَا قَلِيلٞ وَٱلۡأٓخِرَةُ خَيۡرٞ لِّمَنِ ٱتَّقَىٰ وَلَا تُظۡلَمُونَ فَتِيلًا ﴾
[النِّسَاء: 77]

શું તમે તેઓને નથી જોયા જેઓને આદેશ આપવામાં આવ્યો હતો કે પોતાના હાથોને રોકી રાખો અને નમાઝ પઢતા રહો અને ઝકાત આપતા રહો, પછી જ્યારે તેઓને જેહાદનો આદેશ આપવામાં આવ્યો તો તે જ સમયે તેઓનું એક જૂથ લોકોથી એવી રીતે ડરવા લાગ્યું જેવું કે અલ્લાહ તઆલાથી ડરતા હોય, પરંતુ તેના કરતા પણ વધારે અને કહેવા લાગ્યા, હે અમારા પાલનહાર ! તેં અમારા પર જેહાદ કેમ ફરજિયાત કરી દીધું ? કેમ અમને થોડુંક જીવન વધારે ન આપ્યું ? તમે કહી દો કે દુનિયાનો સોદો ઘણો જ ઓછો છે અને ડરવાવાળાઓ માટે તો આખેરત જ ઉત્તમ છે અને તમારા પર એક દોરા બરાબર પણ અત્યાચાર કરવામાં નહીં આવે

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذين قيل لهم كفوا أيديكم وأقيموا الصلاة وآتوا الزكاة, باللغة الغوجاراتية

﴿ألم تر إلى الذين قيل لهم كفوا أيديكم وأقيموا الصلاة وآتوا الزكاة﴾ [النِّسَاء: 77]

Rabila Al Omari
Sum tame te'one nathi joya je'one adesa apavamam avyo hato ke potana hathone roki rakho ane namajha padhata raho ane jhakata apata raho, pachi jyare te'one jehadano adesa apavamam avyo to te ja samaye te'onum eka jutha lokothi evi rite darava lagyum jevum ke allaha ta'alathi darata hoya, parantu tena karata pana vadhare ane kaheva lagya, he amara palanahara! Tem amara para jehada kema pharajiyata kari didhum? Kema amane thodunka jivana vadhare na apyum? Tame kahi do ke duniyano sodo ghano ja ocho che ane daravavala'o mate to akherata ja uttama che ane tamara para eka dora barabara pana atyacara karavamam nahim ave
Rabila Al Omari
Śuṁ tamē tē'ōnē nathī jōyā jē'ōnē ādēśa āpavāmāṁ āvyō hatō kē pōtānā hāthōnē rōkī rākhō anē namājha paḍhatā rahō anē jhakāta āpatā rahō, pachī jyārē tē'ōnē jēhādanō ādēśa āpavāmāṁ āvyō tō tē ja samayē tē'ōnuṁ ēka jūtha lōkōthī ēvī rītē ḍaravā lāgyuṁ jēvuṁ kē allāha ta'ālāthī ḍaratā hōya, parantu tēnā karatā paṇa vadhārē anē kahēvā lāgyā, hē amārā pālanahāra! Tēṁ amārā para jēhāda kēma pharajiyāta karī dīdhuṁ? Kēma amanē thōḍuṅka jīvana vadhārē na āpyuṁ? Tamē kahī dō kē duniyānō sōdō ghaṇō ja ōchō chē anē ḍaravāvāḷā'ō māṭē tō ākhērata ja uttama chē anē tamārā para ēka dōrā barābara paṇa atyācāra karavāmāṁ nahīṁ āvē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek