×

તમને જે ભલાઇ પહોંચે છે તે અલ્લાહ તઆલા તરફથી છે અને જે 4:79 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:79) ayat 79 in Gujarati

4:79 Surah An-Nisa’ ayat 79 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 79 - النِّسَاء - Page - Juz 5

﴿مَّآ أَصَابَكَ مِنۡ حَسَنَةٖ فَمِنَ ٱللَّهِۖ وَمَآ أَصَابَكَ مِن سَيِّئَةٖ فَمِن نَّفۡسِكَۚ وَأَرۡسَلۡنَٰكَ لِلنَّاسِ رَسُولٗاۚ وَكَفَىٰ بِٱللَّهِ شَهِيدٗا ﴾
[النِّسَاء: 79]

તમને જે ભલાઇ પહોંચે છે તે અલ્લાહ તઆલા તરફથી છે અને જે બુરાઇ પહોંચે છે તે તમારા પોતાના તરફથી છે, અમે તમને દરેક લોકો માટે આદેશ પહોંચાડનાર બનાવીને મોકલ્યા છે અને અલ્લાહ તઆલા સાક્ષી માટે પૂરતો છે

❮ Previous Next ❯

ترجمة: ما أصابك من حسنة فمن الله وما أصابك من سيئة فمن نفسك, باللغة الغوجاراتية

﴿ما أصابك من حسنة فمن الله وما أصابك من سيئة فمن نفسك﴾ [النِّسَاء: 79]

Rabila Al Omari
tamane je bhala'i pahonce che te allaha ta'ala taraphathi che ane je bura'i pahonce che te tamara potana taraphathi che, ame tamane dareka loko mate adesa pahoncadanara banavine mokalya che ane allaha ta'ala saksi mate purato che
Rabila Al Omari
tamanē jē bhalā'i pahōn̄cē chē tē allāha ta'ālā taraphathī chē anē jē burā'i pahōn̄cē chē tē tamārā pōtānā taraphathī chē, amē tamanē darēka lōkō māṭē ādēśa pahōn̄cāḍanāra banāvīnē mōkalyā chē anē allāha ta'ālā sākṣī māṭē pūratō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek