×

તમે કેટલાક લોકોને એવા પણ જોશો જેઓની ઇચ્છા છે કે તમારી સાથે 4:91 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:91) ayat 91 in Gujarati

4:91 Surah An-Nisa’ ayat 91 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 91 - النِّسَاء - Page - Juz 5

﴿سَتَجِدُونَ ءَاخَرِينَ يُرِيدُونَ أَن يَأۡمَنُوكُمۡ وَيَأۡمَنُواْ قَوۡمَهُمۡ كُلَّ مَا رُدُّوٓاْ إِلَى ٱلۡفِتۡنَةِ أُرۡكِسُواْ فِيهَاۚ فَإِن لَّمۡ يَعۡتَزِلُوكُمۡ وَيُلۡقُوٓاْ إِلَيۡكُمُ ٱلسَّلَمَ وَيَكُفُّوٓاْ أَيۡدِيَهُمۡ فَخُذُوهُمۡ وَٱقۡتُلُوهُمۡ حَيۡثُ ثَقِفۡتُمُوهُمۡۚ وَأُوْلَٰٓئِكُمۡ جَعَلۡنَا لَكُمۡ عَلَيۡهِمۡ سُلۡطَٰنٗا مُّبِينٗا ﴾
[النِّسَاء: 91]

તમે કેટલાક લોકોને એવા પણ જોશો જેઓની ઇચ્છા છે કે તમારી સાથે પણ શાંતિથી રહે અને પોતાના લોકો સાથે પણ શાંતિથી રહે, (પરંતુ) જ્યારે પણ ફિત્નાની તક મળે તો ઊંધા થઇ તેમાં પડી જાય છે, બસ ! જો આ લોકો તમારાથી અળગા ન રહે અને તમારી સાથે શાંતિની વાત ન કરે અને પોતાના હાથને ન રોકે તો તેઓને પકડો અને મારી નાખો, જ્યાં પણ જુઓ. આ જ તે લોકો છે જેમના પર અમે તમને ખુલ્લો અધિકાર આપ્યો છે

❮ Previous Next ❯

ترجمة: ستجدون آخرين يريدون أن يأمنوكم ويأمنوا قومهم كل ما ردوا إلى الفتنة, باللغة الغوجاراتية

﴿ستجدون آخرين يريدون أن يأمنوكم ويأمنوا قومهم كل ما ردوا إلى الفتنة﴾ [النِّسَاء: 91]

Rabila Al Omari
tame ketalaka lokone eva pana joso je'oni iccha che ke tamari sathe pana santithi rahe ane potana loko sathe pana santithi rahe, (parantu) jyare pana phitnani taka male to undha tha'i temam padi jaya che, basa! Jo a loko tamarathi alaga na rahe ane tamari sathe santini vata na kare ane potana hathane na roke to te'one pakado ane mari nakho, jyam pana ju'o. A ja te loko che jemana para ame tamane khullo adhikara apyo che
Rabila Al Omari
tamē kēṭalāka lōkōnē ēvā paṇa jōśō jē'ōnī icchā chē kē tamārī sāthē paṇa śāntithī rahē anē pōtānā lōkō sāthē paṇa śāntithī rahē, (parantu) jyārē paṇa phitnānī taka maḷē tō ūndhā tha'i tēmāṁ paḍī jāya chē, basa! Jō ā lōkō tamārāthī aḷagā na rahē anē tamārī sāthē śāntinī vāta na karē anē pōtānā hāthanē na rōkē tō tē'ōnē pakaḍō anē mārī nākhō, jyāṁ paṇa ju'ō. Ā ja tē lōkō chē jēmanā para amē tamanē khullō adhikāra āpyō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek