×

અર્શને ઉઠાવનારા અને તેની નજીકના ફરિશ્તા પોતાના પાલનહારની તસ્બીહ પ્રશંસા સાથે કરે 40:7 Gujarati translation

Quran infoGujaratiSurah Ghafir ⮕ (40:7) ayat 7 in Gujarati

40:7 Surah Ghafir ayat 7 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ghafir ayat 7 - غَافِر - Page - Juz 24

﴿ٱلَّذِينَ يَحۡمِلُونَ ٱلۡعَرۡشَ وَمَنۡ حَوۡلَهُۥ يُسَبِّحُونَ بِحَمۡدِ رَبِّهِمۡ وَيُؤۡمِنُونَ بِهِۦ وَيَسۡتَغۡفِرُونَ لِلَّذِينَ ءَامَنُواْۖ رَبَّنَا وَسِعۡتَ كُلَّ شَيۡءٖ رَّحۡمَةٗ وَعِلۡمٗا فَٱغۡفِرۡ لِلَّذِينَ تَابُواْ وَٱتَّبَعُواْ سَبِيلَكَ وَقِهِمۡ عَذَابَ ٱلۡجَحِيمِ ﴾
[غَافِر: 7]

અર્શને ઉઠાવનારા અને તેની નજીકના ફરિશ્તા પોતાના પાલનહારની તસ્બીહ પ્રશંસા સાથે કરે છે અને તેના પર ઈમાન ધરાવે છે અને ઈમાનવાળાઓ માટે માફી માંગે છે, કહે છે કે, હે અમારા પાલનહાર ! તેં દરેક વસ્તુને પોતાની માફી અને જ્ઞાન વડે ઘેરાવમાં લઇ રાખી છે, બસ ! તું તેમને માફ કરી દે જેઓ તૌબા કરે અને તારા માર્ગનું અનુસરણ કરે અને તું તેમને જહન્નમની યાતનાથી પણ બચાવી લે

❮ Previous Next ❯

ترجمة: الذين يحملون العرش ومن حوله يسبحون بحمد ربهم ويؤمنون به ويستغفرون للذين, باللغة الغوجاراتية

﴿الذين يحملون العرش ومن حوله يسبحون بحمد ربهم ويؤمنون به ويستغفرون للذين﴾ [غَافِر: 7]

Rabila Al Omari
arsane uthavanara ane teni najikana pharista potana palanaharani tasbiha prasansa sathe kare che ane tena para imana dharave che ane imanavala'o mate maphi mange che, kahe che ke, he amara palanahara! Tem dareka vastune potani maphi ane jnana vade gheravamam la'i rakhi che, basa! Tum temane mapha kari de je'o tauba kare ane tara marganum anusarana kare ane tum temane jahannamani yatanathi pana bacavi le
Rabila Al Omari
arśanē uṭhāvanārā anē tēnī najīkanā phariśtā pōtānā pālanahāranī tasbīha praśansā sāthē karē chē anē tēnā para īmāna dharāvē chē anē īmānavāḷā'ō māṭē māphī māṅgē chē, kahē chē kē, hē amārā pālanahāra! Tēṁ darēka vastunē pōtānī māphī anē jñāna vaḍē ghērāvamāṁ la'i rākhī chē, basa! Tuṁ tēmanē māpha karī dē jē'ō taubā karē anē tārā mārganuṁ anusaraṇa karē anē tuṁ tēmanē jahannamanī yātanāthī paṇa bacāvī lē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek