×

બસ ! (હે પયગંબર) તમે એવું ધૈર્ય રાખો જેવું ધૈર્ય હિમ્મતવાળા પયગંબરો 46:35 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ahqaf ⮕ (46:35) ayat 35 in Gujarati

46:35 Surah Al-Ahqaf ayat 35 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ahqaf ayat 35 - الأحقَاف - Page - Juz 26

﴿فَٱصۡبِرۡ كَمَا صَبَرَ أُوْلُواْ ٱلۡعَزۡمِ مِنَ ٱلرُّسُلِ وَلَا تَسۡتَعۡجِل لَّهُمۡۚ كَأَنَّهُمۡ يَوۡمَ يَرَوۡنَ مَا يُوعَدُونَ لَمۡ يَلۡبَثُوٓاْ إِلَّا سَاعَةٗ مِّن نَّهَارِۭۚ بَلَٰغٞۚ فَهَلۡ يُهۡلَكُ إِلَّا ٱلۡقَوۡمُ ٱلۡفَٰسِقُونَ ﴾
[الأحقَاف: 35]

બસ ! (હે પયગંબર) તમે એવું ધૈર્ય રાખો જેવું ધૈર્ય હિમ્મતવાળા પયગંબરો રાખ્યું અને તેઓ માટે (યાતના માટે) જલ્દી ન કરો, આ (લોકો) જે દિવસે તે (યાતના) ને જોઇ લેશે જેનું વચન કરવામાં આવી રહ્યું છે, તો (એવું લાગશે કે) દિવસની એક ક્ષણ જ (દૂનિયામાં) રહ્યા હતા, આ છે આદેશ આપી દેવું, બસ ! અવજ્ઞાકારી સિવાય કોઇ નષ્ટ કરવામાં નહી આવે

❮ Previous Next ❯

ترجمة: فاصبر كما صبر أولو العزم من الرسل ولا تستعجل لهم كأنهم يوم, باللغة الغوجاراتية

﴿فاصبر كما صبر أولو العزم من الرسل ولا تستعجل لهم كأنهم يوم﴾ [الأحقَاف: 35]

Rabila Al Omari
basa! (He payagambara) tame evum dhairya rakho jevum dhairya him'matavala payagambaro rakhyum ane te'o mate (yatana mate) jaldi na karo, a (loko) je divase te (yatana) ne jo'i lese jenum vacana karavamam avi rahyum che, to (evum lagase ke) divasani eka ksana ja (duniyamam) rahya hata, a che adesa api devum, basa! Avajnakari sivaya ko'i nasta karavamam nahi ave
Rabila Al Omari
basa! (Hē payagambara) tamē ēvuṁ dhairya rākhō jēvuṁ dhairya him'matavāḷā payagambarō rākhyuṁ anē tē'ō māṭē (yātanā māṭē) jaldī na karō, ā (lōkō) jē divasē tē (yātanā) nē jō'i lēśē jēnuṁ vacana karavāmāṁ āvī rahyuṁ chē, tō (ēvuṁ lāgaśē kē) divasanī ēka kṣaṇa ja (dūniyāmāṁ) rahyā hatā, ā chē ādēśa āpī dēvuṁ, basa! Avajñākārī sivāya kō'i naṣṭa karavāmāṁ nahī āvē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek